બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / અપકમિંગ ફિલ્મ પર શાહરૂખ ખાને આપી મોટી અપડેટ, કહ્યું '3 ફિલ્મો બાદ મારે...'

બોલિવુડ / અપકમિંગ ફિલ્મ પર શાહરૂખ ખાને આપી મોટી અપડેટ, કહ્યું '3 ફિલ્મો બાદ મારે...'

Last Updated: 01:04 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shah Rukh Khan Upcoming Film: શાહરૂખ ખાને ખુલાસો કરતા પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ વિશે જણાવ્યું છે. કિંગ ખાને જણાવ્યું છે કે તે ત્રણ ફિલ્મો બાદ થોડો આરામ કરવા માંગે છે.

શાહરૂખ ખાન 2023માં પોતાની ફિલ્મોની શૂટિંગમાં ખૂબ જ વ્યસ્ત રહ્યા છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ પઠાણ, જવાન અને ડંકીની ધમાકેદાર કમાણીએ બધા રેકોર્ડ તોડી નાખ્યા હતા. કિંગ ખાન માટે વર્ષ 2023 ખૂબ જ ખાસ રહ્યું છે. ત્યાં જ હવે શાહરૂખ ખાને હાલ પોતાની અપકમિંગ ફિલ્મોને લઈને પણ ખુલાસો કર્યો છે.

shahrukhnn.jpg

કિંગ ખાની અપકમિંગ ફિલ્મ

શાહરૂખ ખાનના ફેંસ તેમને મોટા પડદા પર પરત જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને ખુલાસો કર્યો છે કે તે જૂનમાં પોતાની અપકમિંગ ફિલ્મની શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. સાથે જ તેમણે એ પણ ખુલાસો કર્યો છે કે ત્રણ ફિલ્મો બાદ તેઓ થોડો આરામ કરવા માંગતા હતા માટે તેમણે બ્રેક લીધો હતો.

વધુ વાંચો: SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, એ કઇ રીતે? સમજો ગણિત

Shah Rukh khan IPL.jpg

આ મહિને શરૂ કરશે શૂટિંગ

બોલિવુડના સુપરસ્ટાર શાહરૂખ ખાને આ ઈન્ટરવ્યૂમાં કહ્યું, "મને લાગે છે કે આ ત્રણેય ફિલ્મો બાદ થોડો આરામ કરી શકુ છું. આટલી મહેનત બાદ બોડીને આરામ તો જોઈએ છે. મેં આ વખતે કેકેઆર ટીમને પણ આજ કહ્યું હતું કે આ વખતે બધી જ મેચ જોઈશ. સૌભાગ્યથી હવે મારી અપકમિંગ ફિલ્મની શૂટિંગ હવે ઓગસ્ટ કે જુલાઈમાં શરૂ થશે... અમે જૂનનો પ્લાન બનાવી રહ્યા છીએ તો જૂનથી શરૂ થશે. એટલે હું મેચ જોઈ શકું છું. કલકત્તા આવવું મને મારા ઘર પર આવવા જેવું લાગે છે."

સંકળાયેલા મુદ્દાઓ

Shah Rukh Khan Bollywood શાહરૂખ ખાન Shooting upcoming films
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ