બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / બિઝનેસ / SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, એ કઇ રીતે? સમજો ગણિત

તમારા કામનું / SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, એ કઇ રીતે? સમજો ગણિત

Last Updated: 10:44 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

SIP Investment Plan: SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

કરોડપતિ બનવાનું સપનું મોટાભાગે લોકો જોવે છે અને એવું ઈચ્છે છે કે તે જલ્દીથી જલ્દી કરોડપતિ બની જાય. જોકે તમારી આ ઈચ્છા પુરી થઈ શકે છે જો તમે સિસ્ટમેટિક રીતે પ્લાનિંગ કરો. સિસ્ટમેટિક રીતે રોકાણ કરવાથી તમે જલ્દી કરોડપતિ બની શકો છો. અહીં અમે તમને તે પ્લાનિંગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

investment.png

SIP દ્વારા રોકાણ કરી તમે કરોડપતિ બની શકો છો અને 5 કરોડ રૂપિયા સુધીની રકમ જમા કરી શકો છો. SIP દ્વારા તમે દર મહિના એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલી રકમ પર કમ્પાઉન્ડિંગ રેટ મળે છે જે ઝડપથી તમારી રોકાણ કરેલી રકમને વધારે છે. સાથે જ મ્યુચ્યુઅલ ફંડ બજાર લિંક થવાના કારણે વધારે રિટર્ન પણ જનરેટ કરે છે જેનાથી વેલ્થમાં ઝડપથી વધારો થાય છે.

કેટલા રૂપિયા જમા કરવા પર મળશે 5 કરોડ?

એક રિસર્ચ રિપોર્ટ અનુસાર યોગદાનમાં 10 ટકા વાર્ષિક ગ્રોથની સાથે જો તમે દર મહિને 50 હજાર રૂપિયાની SIP શરૂ કરો છો તો તમને તેના પર ઓછામાં ઓછા 12 ટકા વ્યાજ મળે તો 7 વર્ષમાં 80 લાખ રૂપિયા જમા થશે.

invest.jpg

જોકે બીજા જ 3 વર્ષમાં 80 લાખ બીજા જમા થઈ જશે. ત્યાં જ ત્રીજા 80 લાખ રૂપિયા માટે 2 વર્ષ બીજા લાગશે. આ રીતે 10 વર્ષની અંદર તમારૂ ફંડ 1.60 કરોડ રૂપિયા સુધી જમા થશે. જ્યારે 13માં વર્ષ સુધી 3.2 કરોડ રૂપિયા સુધી જમા થઈ જશે.

વધુ વાંચો: T20 વર્લ્ડકપમાં એક જ ટીમમાંથી કેવી રીતે રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ?

આ રીતે તમે જો દર મહિને 50 હજાર રૂપિયા 10 ટકા વાર્ષિક ગ્રોથની સાથે રોકાણ દ્વારા રાખશો તો અંદાજે 12 ટકા વ્યાજ પર 17માં વર્ષ સુધી તમારી પાસે કુલ ફંડ 5.6 કરોડ રૂપિયા થઈ જશે. જોકે એ નક્કી નથી કે તમને મ્યુચ્યુઅલ ફંડમાં અંદાજે વ્યાજ 12 ટકા હોય. આ ઓછુ કે વધારે હોઈ શકે છે. જેની અસર તમારી રકમ પર પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ