બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડકપમાં એક જ ટીમમાંથી કેવી રીતે રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ?

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડકપમાં એક જ ટીમમાંથી કેવી રીતે રમશે ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ?

Last Updated: 10:39 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024 USA Squad: ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાના ખેલાડી એક જ ટીમથી રમતા જોવા મળશે. અને આવું USAની ટીમમાં જોવા મળશે.

T20 World Cup 2024 માટે મોટાભાગના દેશોએ ટીમની જાહેરાત કરી દીધી છે. એવામાં USAએ પણ પોતાના ખેલાડીઓના નામની જાહેરાત કરી દીધી છે. ટીમે મોનાંક પટેલને કેપ્ટન્સી સોંપી છે. ત્યાં જ ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર કોરી એન્ડરસનને પણ ટીમમાં જગ્યા મળી છે. રસપ્રદ વાત એ છે કે આ વખતે ટી20 વર્લ્ડ કપ 2024માં ભારત અને પાકિસ્તાના ખેલાડી એક જ ટીમથી રમતા જોવા મળશે. અને આવું USAની ટીમમાં જોવા મળશે.

USAમાં ભારતીય મૂળના ખેલાડી શામેલ

હકીકતે USAએ મોનાંક પટેલ સહિત ઘણા ભારતીય મૂળના ખેલાડીઓને ટીમમાં શામેલ કર્યા છે. મોનાંક મૂળ ગુજરાતના આણંદના છે. મોનાંકની સાથે સાથે મિલિંદ કુમારને પણ ટીમમાં જગ્યા મળી છે. મિલિંદ મૂળ રીતે દિલ્હીના છે.

આ ભારતીય મૂળના ખેલાડીઓની સાથે સાથે પાકિસ્તાની મૂળના ખેલાડીઓને પણ ટીમમાં જગ્યા મળી છે. USAએ અલી ખાનને તક આપી છે. અલી મૂળ પાકિસ્તાનના અટકના છે. આ રીતે USAની ટીમમાં ભારત અને પાકિસ્તાનના પ્લેયર્સ સાથે રમતા જોવા મળશે.

USAએ કોરી એન્ટરસનને ટીમમાં શામેલ કર્યા છે. તે ન્યૂઝીલેન્ડ માટે રમી ચુક્યા છે. એન્ડરસને અત્યાર સુધી 33 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ સમય દરમિયાન 568 રન બનાવ્યા છે. તે આ ફોર્મેટમાં 14 વિકેટ પણ લઈ ચુક્યા છે. કોરીએ 49 વનડે મેચોમાં 1109 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન 60 વિકેટ લીધી છે.

વધુ વાંચો: KKR vs MI: તો આ છે મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળનું અસલી કારણ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો

T20 વર્લ્ડ કપ 2024 માટે USAની ટીમ

મોનાંક પટેલ (કેપ્ટન/વિકેટકીપર), એરોન જોન્સ (વાઈસ-કેપ્ટન), એન્ડ્રીઝ ગોસ (વિકેટકીપર), સ્ટીવન ટેલર, કોરી એન્ડરસન, નિતીશ કુમાર, શાયન જહાંગીર (વિકેટકીપર), મિલિંદ કુમાર, અલી ખાન , સૌરભ નેત્રાવલકર, જેસી સિંહ, શેડલી વાન શલ્કવિક, હરમીત સિંહ, નોસ્થુશ કેનજિગે, નિસર્ગ પટેલ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ