બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

VTV / ભારત / 'યાર તારી પત્ની તો'... દારુ પીવા બેઠેલો મિત્ર દોસ્તની ઘરવાળી વિશે બોલ્યો ગંદુ પછી બન્યું ખૌફનાક then-committed-suicide-9916207.html

દારુની દુકાન પર શું બન્યું / 'યાર તારી પત્ની તો'... દારુ પીવા બેઠેલો મિત્ર દોસ્તની ઘરવાળી વિશે બોલ્યો ગંદુ પછી બન્યું ખૌફનાક

Last Updated: 09:33 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બે મિત્રો દારુ પીવા બેઠાં હતા અને એક મિત્રે દોસ્તની ઘરવાળી વિશે ગંદી વાતો કરતાં એકે ઘેર આવીને આપઘાત કરી લીધો હતો.

દારુ પીવા બેઠેલા બે મિત્રોની વાતોમાં એકની ઘરવાળીનું નામ આવી જતાં બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને એકે ઘેર આવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. છત્તીસગઢના બલોડાબજારમાં બનેલી આ ઘટનામાં રાકેશ પાટલે અને ધનંજય નામના બે દોસ્તો સાથે બેસીને દારુ પીઈ રહ્યાં હતા આ દરમિયાન રાકેશે ધનંજયની પત્નીના ચરિત્ર પર શંકા ઉઠાવવા લાગ્યો અને તેની હલકી ચીતરવા લાગ્યો. મીડિયા રિપોર્ટ અનુસાર, રાકેશે ધનંજયની પત્નીને 'ચાલુ' પણ કહ્યું હતું. દોસ્તના મોંથી પોતાની પત્ની વિશે આવું સાંભળવા મળતાં ધનંજયન ગુસ્સે થઈ ગયો હતો અને તે રાકેશને મારવા લાગ્યો હતો અને તેનો ફોન પણ પછાડીને તોડી નાખ્યો હતો.

પત્ની પર કીચડ ઉછાળવા બદલ માર ખાધા બાદ આત્મહત્યા

ધનંજયની મારનો ભોગ બનેલા રાકેશને લાગી આવ્યું હતું અને તે ઘેર જતો રહ્યો હતો અને ઘરનાને આખી વાત જણાવી હતી ત્યાર બાદ તેણે ચાકૂથી પોતાનું ગળું કાપવાનો પ્રયાસ કર્યો, જ્યારે પરિવારે તેને રોક્યો તો રુમમાં પુરાઈ ગયો હતો અને ત્યાં આપઘાત કરી લીધો હતો.

વધુ વાંચો : VIDEO : 'બેશરમ' ગંદી ગાળો સાથે સ્કૂલમાં મહિલા આચાર્ય-મહિલા ટીચર વચ્ચે જોરદાર મારામારી

રાકેશ મિત્રની પત્ની વિશે શું બોલ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર, દારુના નશામાં રાકેશ ધનંજયની પત્ની વિશે ગંદી ગંદી વાતો કરવા લાગ્યો હતો. તેણે તો ત્યાં સુધી કહ્યું હોવાનું પણ જણાવાઈ રહ્યું છે કે તારી પત્ની તો ફલાણા પાસે ચાલુ છે. પત્ની પર કીચડ ઉછાળવામાં આવતાં ધનંજય બરાબરનો ગુસ્સે ભરાયો હતો અને મિત્રને માર માર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ