બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / VIDEO : 'બેશરમ' ગંદી ગાળો સાથે સ્કૂલમાં મહિલા આચાર્ય-મહિલા ટીચર વચ્ચે જોરદાર મારામારી

સ્કૂલમાં લડાઈ / VIDEO : 'બેશરમ' ગંદી ગાળો સાથે સ્કૂલમાં મહિલા આચાર્ય-મહિલા ટીચર વચ્ચે જોરદાર મારામારી

Last Updated: 08:57 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના આગરામાં મહિલા આચાર્યે એક મહિલા ટીચરને જોરદાર માર માર્યો હતો જેનો વીડિયો વાયરલ થયો છે.

યુપીના આગરામાં એક સ્કૂલમાં મહિલા આચાર્યે મોડા આવવા બદલ મહિલા ટીચરને ચેમ્બરમાં જોરદાર માર માર્યો હતો. આગરાના ગામ સીગાનામાં આવેલી પ્રી સેકન્ડરી સ્કૂલમાં મહિલા આચાર્ય ગુંજન ચોધરી નામની મહિલા ટીચર પર હુમલો કર્યો હતો, એટલું જ નહીં તેમણે મહિલા ટીચર પર પોતાના કપડાં ફાડી નાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. ભાગવા જતાં ગુંજનને મહિલા આચાર્યે કૂર્તો પકડીને પકડી હતી અને પછી ધડાધડ માર મારવા લાગી હતી.

ડ્રાઈવરે વચ્ચે પડ્યો

મહિલાનો ડ્રાઈવર વચ્ચે પડ્યો હતો અને બન્નેને શાંત પાડ્યાં હતા. ડ્રાઈવરે તો શરુઆતમાં બન્નેનો ઝગડો શાંત પાડ્યો હતો પરંતુ પછી તે પણ મહિલા ટીચર સાથે ફાઈટ કરવા લાગ્યો હતો અને તેની સાથે અણછાજતું વર્તન કર્યું હતું.

મહિલા ટીચર ઘાયલ

આચાર્યના મારનો ભોગ બનેલા મહિલા ટીચર ઘાયલ થયાં હતા. બેકગ્રાઉન્ડમાં અવાજ પણ સંભળાતો હતો જેમાં સંભળાતું હતું કે આનો વીડિયો ઉતારવામાં આવશે, મેડમ તુમાખીવાળા છે. શું આ તેમને શોભે છે?

વધુ વાંચો : લગ્ન પહેલા 'સેક્સના પાઠ', સ્કૂલમાં સ્ટૂડન્ટ સાથે સેક્સ માણતી ઝડપાઈ લેડી ટીચર, ગંદા મેસેજ લખ્યાં

બેશરમ કહીને ગંદી ગાળો ભાંડી

ફાઈટ દરમિયાન બન્ને મહિલાઓ એકબીજાને બેશરમ કહેતી પણ જોવા મળી હતી. તે ઉપરાંત બન્ને મહિલાઓ અભદ્ર ભાષા પણ બોલતી જોવા મળી હતી. એકે એવું કહેતું સાંભળી શકાતી હતી કે જો તારામાં દમ હોય તો મને મારીને દેખાડ. તું કે તારો ડ્રાઈવર શું કરીશ? ત્યાર બાદ મહિલા આચાર્યે એવું બોલ્યા હતાં કે અહીં કોઈની દાદાગીરી નહીં ચાલે ત્યાર બાદ ડ્રાઈવરે આચાર્યને લઈને ચાલતી પકડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ