બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, 30થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત

મોટી દુર્ઘટના ટળી / દ્વારકા-સોમનાથ હાઈવે પર યાત્રાળુઓને લઈ જતી બસનો ગમખ્વાર અકસ્માત, 30થી વધુ યાત્રાળુઓ ઈજાગ્રસ્ત

Last Updated: 02:00 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી, 30 જેટલા યાત્રિકો આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયા છે

દ્વારકા સોમનાથ હાઈવે પર ટેન્કર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. જો કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાનિ થઇ નથી. અકસ્માતનો ભોગ બનનાર બસ યાત્રાળુઓથી ભરેલી હતી..

30થી વધુ યાત્રાળુઓ ઇજાગ્રસ્ત

બસમાં 50 જેટલાયાત્રિકો સવાર હતા. આ અકસ્માતમાં 30થી વધુ યાત્રાળુઓને ઇજા પહોંચી છે. , તેઓ દ્વારકાથી સોમનાથ જઇ રહ્યા હતા ત્યારે માર્ગમાં આ અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચોઃ રાજકોટની નિહિત બેબી કેર હોસ્પિટલ આયુષ્માન યોજનામાંથી રદ, કરોડોના કૌભાંડ મામલે એક્શન

પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની સારવાર

પોરબંદર નજીક હાઇવે પર આ ઘટના ઘટી હતી.. તમામ યાત્રિકો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka-Somnath High Way Accident bus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ