બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / NRI News / ભારતીયો માટે ગુડ ન્યૂઝ, અમેરિકાએ H-1B Visa માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી, શું લાભ?

વિદેશ / ભારતીયો માટે ગુડ ન્યૂઝ, અમેરિકાએ H-1B Visa માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી, શું લાભ?

Last Updated: 10:01 PM, 15 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાએ H-1B વીઝા માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે તેમને લાભ થવાનો છે.

અમેરિકામાં કામ કરવા માગતા લોકો માટે સારા સમાચાર છે. યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમીગ્રેશન સર્વિસિસે (USCIS) H-1B વીઝા માટેની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. નવી ગાઈડલાઈન્સ જે લોકોને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યાં છે તેવા લોકોને ખાસ કામ લાગશે.

નવી ગાઈડલાઈન્સમાં શું જોગવાઈ?

  1. USCISની નવી ગાઈડલાઈન્સમાં વીઝા પૂરા થઈ ગયા બાદ પણ રોકાણ લંબાવાની તક આપે છે.
  2. ગ્રેસ પીરિયડ સાથે નોન ઈમીગ્રેન્ટ સ્ટેટસમાં ફેરફાર માટે અરજી કરવી
  3. અરજીની એડજેસ્ટમેન્ટ સ્ટેટસ એપ્લિકેશન માટે અરજી કરવી

વધુ વાંચો : US Visa: કેટલે પહોંચી ગ્રીન કાર્ડની ડેડલાઈન? જાહેર કરાયું જૂન મહિનાનું વિઝા બુલેટિન

એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) મેળવી શકે છે

ફરજ પડાઈ હોય તેવા સંજોગો માટે અરજી કરવી આ હેઠળ કામદારો એક વર્ષના એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) માટે ક્વોલિફાઈ થઈ શકે છે. નોકરી બદલવા માટેના લાભાર્થી બનવા અરજી ફાઈલ કરવી. જે કામદારો સ્વ-અરજી દ્વારા ઈમિગ્રન્ટ વિઝા માટે અરજી કરવા પાત્ર છે તેઓ તેમની સ્થિતિને એડજેસ્ટ કરવા માટે અરજી કરી શકે છે, અરજી પર પ્રોસેસ ચાલુ હોય ત્યાં સુધી તેઓ અમેરિકામાં રહી શકશે અને એમ્પ્લોયમેન્ટ ઓથોરાઈઝેશન ડોક્યુમેન્ટ (EAD) મેળવી શકે છે. એવા કિસ્સામાં જ્યાં વ્યક્તિઓને રોજગારના આધારે ઈમિગ્રન્ટ વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવી હોય અને તેઓ નોંધપાત્ર પડકારોનો સામનો કરી રહ્યાં હોય, તેઓ એક વર્ષના EAD માટે પાત્ર બની શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

H-1B Visa Fresh Guidelines US H-1B Visa Guidelines H-1B Visa Guidelines
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ