બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ભૂખ અને થાકથી કંગનાની હાલત થઈ ખરાબ, કહ્યું- ફિલ્મો બનાવવા કરતા વધારે મુશ્કેલ છે ચૂંટણી પ્રચાર
Last Updated: 03:56 PM, 18 May 2024
લોકસભા ચૂંટણી માટે બીજેપીએ બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌતને હિમાચલ પ્રદેશના મંડી સીટથી ઉમેદવાર બનાવી છે. એક જૂને થવા જઈ રહેલા મતદાન માટે કંગના ઘણા દિવસોથી પ્રચારમાં લાગી ગઈ છે.
ADVERTISEMENT
આ વચ્ચે તેમણે દાવો કર્યો છે કે ચૂંટણી કેમ્પેઈનની આગળ ફિલ્મો બનાવવાને લઈને કરવામાં આવેલો સંઘર્ષ એક મઝાકની જેમ જ છે. આટલું જ નહીં કંગનાનું કહેવું છે કે આ સમયે તેમની પાસે ખાવાનો પણ સમય નથી.
ADVERTISEMENT
આ સંઘર્ષ મોટો
કંગના રણૌતે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ચૂંટણી અભિયાન બાદ એક વીડિયો પોસ્ટ કર્યો છે. સાથે જ તેમણે લખ્યું, "6 જન સભાઓ, પાર્ટી કાર્યકર્તાઓની સાથે અનેક મુલાકાતો, ખરાબ માર્ગોવાળા ગ્રામીણ પહાડોમાં એક જ દિવસમાં 450 કિમીની યાત્રા, કંઈ ખાધા વગર, હું પોતાની કારમાં સમય સમય પર વિચારી રહી છું કે ફિલ્મો બનાવવા વિશે સંઘર્ષ આની સામે એક મજાકની જેમ છે."
પોલિટિક્સમાં સફળકાની આશા
મંડી લોકસભા સીટ પર કંગના રણૌતનો મુકાબલો કોંગ્રેસ ઉમેદવાર વિક્રમાદિત્ય સિંહ સાથે થઈ રહ્યો છે. કંગના સતત વિક્રમાદિત્ય પર હમુલા કરી રહી છે. તેમણે હાલમાં જ નોમિનેશન પણ દાખલ કર્યું હતું જેના બાદ કહ્યું હતું કે મેં મંડી લોકસભા સીટથી નોમિનેશન દાખલ કરી દીધું છે.
આ માટે માટે ગર્વની વાત છે કે મને મંડીથી ચૂંટણી લડવાનો મોકો મળ્યો છે. હું બોલિવુડમાં ખૂબ જ સક્સેસફૂલ રહી છું. અને મને આશા છે કે હું પોલિટિક્સમાં સફળતા થઈશ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સવિતાના બદલે કવિતા ભાભી / માર્કેટમાં નવા કવિતા ભાભી આવ્યા, રોજ સેક્સી તસ્વીરો લગાવીને પોસ્ટ કરી વધારે છે ગરમી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.