બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / દૂધ સાથે ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરવું નહીં, શરીરને થશે ભારે નુકસાન

લાઈફસ્ટાઈલ / દૂધ સાથે ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરવું નહીં, શરીરને થશે ભારે નુકસાન

Last Updated: 09:25 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દૂધમાં અનેક પોષક તત્વો હોય છે જેથી તે સંપૂર્ણ આહારની શ્રેણીમાં આવે છે. પરંતુ દૂધ સાથે કેટલીક વસ્તુઓનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

સ્વસ્થ્ય રહેવા માટે દૂધનો ખોરાક ખૂબ જરુરી છે. દૂધ સંપૂર્ણ ખોરાકમાં આવે છે. દૂધમાં કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન અને પ્રોટીન જેવા અનેક પોષક તત્વો સામેલ હોય છે. દરરોજ દૂધ પીવાથી શરીર તંદુરસ્ત રહે છે પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેને દૂધ સાથે ક્યારેય ન લેવી જોઈએ, નહીં તો મુશ્કેલી થઈ શકે છે.

ડુંગળી-લસણ

દૂધ પોસ્ટિક આહાર ગણાય છે પરંતુ તેની સાથે કેટલીક વસ્તુ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમે દૂધની સાથી ડુંગળી-લસણવાળી વસ્તુ ખાઓ છો તો તમને સ્કિન સબંધિત સમસ્યા થઈ શકે છે. તમારો ચેહરો બગડી શકે છે.

ખાટા ફળો

દૂધ સાથે ક્યારેય ખાટા ફળ ન ખાઓ. લીંબુ, સ્ટ્રોબેરી, સંતરા જેવા ખાટા ફળો દૂધ સાથે ન ખાવા જોઈએ. દૂધની સાથે ખાટા ફળ ખાવાથી પાચનક્રિયા ખરાબ થઇ શકે છે. જેનાથી પેટની બીજી સમસ્યા પણ થઈ શકે છે.

દહીં

દૂધમાં અનેક પોષક તત્વો હોય છે પરંતુ તેની સાથે દહીં ખાવાની ભૂલ ક્યારેય ન કરો. તેનાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે.

મીઠાંવાળી વસ્તુ

દૂધ સાથે મીઠાંવાળી વસ્તુ ક્યારેય ન ખાવી જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્યને ખરાબ અસર થાય છે. તમારી પાચનક્રિયા બગડી શકે છે. માથાની સમસ્યા પણ થઈ શકે છે.

વાંચવા જેવું: એલર્ટ! મહિલાઓની તુલનાએ પુરુષોમાં ગંભીર બીમારીનો ખતરો સૌથી વધારે, સામે આવ્યું ચોંકાવનારું રિસર્ચ

માછલી

આ સિવાય દૂધ સાથે માછલી પણ ન ખાવી જોઈએ. તેનાથી હેલ્થ ખરાબ થઈ શકે છે. દૂધ સાથે માછલી ખાવાથી ત્વચા અને પાચનની સમસ્યા થઈ શકે છે. ત્વચા પર જલન કે ખુજલીની શક્યતા રહે છે.

Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ