બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / બિઝનેસ / ત્રણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે લોકોને લખપતિમાંથી બનાવ્યા કરોડપતિ, જાણો કેવી રીતે 1 લાખના થયા 1 કરોડ રૂપિયા

રોકાણ / ત્રણ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે લોકોને લખપતિમાંથી બનાવ્યા કરોડપતિ, જાણો કેવી રીતે 1 લાખના થયા 1 કરોડ રૂપિયા

Last Updated: 08:42 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

FD, PPF અને અન્ય નાની બચત યોજનાઓમાંથી વધુ વળતર મેળવવાની કળાએ મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતામાં વધારો કર્યો છે

મ્યુચ્યુઅલ ફંડ નાના રોકાણકારોમાં વધુને વધુ લોકપ્રિય બન્યું છે. 1000 રૂપિયાની બચત કરનારા રોકાણકારો પણ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને મોટું ફંડ બનાવી રહ્યા છે. FD, PPF અને અન્ય નાની બચત યોજનાઓમાંથી વધુ વળતર મેળવવાની કળાએ મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. આજે અમે તમને એવી 3 મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ જેણે રોકાણકારોને લખપતિથી કરોડપતિમાં બનવામાં મદદ કરી છે.

ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઇમ ફંડ

મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાંનું એક એવું નામ જેણે લખપતિઓને કરોડપતિમાં પરિવર્તિત કર્યા છે તે છે ફ્રેન્કલિન ઇન્ડિયા પ્રાઈમા ફંડ. આ મિડકેપ ફંડે લગભગ 30 વર્ષ પૂર્ણ કર્યા છે. આ MF યોજના ડિસેમ્બર 1993માં શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે જે કોઈ રોકાણકારે સ્કીમ લોન્ચ કરતી વખતે આમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે, તેના તે રોકાણના હાલમાં 2.31 કરોડ રૂપિયા થઇ ગયા છે. આમ, આ યોજનાએ 30 વર્ષમાં 19.59% નું CAGR વળતર આપ્યું છે.

SBI લોંગ ટર્મ ઈક્વિટી ફંડ

SBI લોંગ ટર્મ ઇક્વિટી ફંડ એ ELSS કેટેગરીમાં સૌથી જૂની સ્કીમ છે. તે ફેબ્રુઆરી 1993 માં લોન્ચ કરવામાં આવી હતી. . જો કોઈ રોકાણકારે લોન્ચ સમયે આ ELSS સ્કીમમાં રૂ. 1 લાખનું એકસાથે રોકાણ કર્યું હોય, તો તેનું રોકાણ હાલમાં રૂ. 1.21 કરોડનું થઇ ગયું છે. આ યોજનાએ છેલ્લા 30 વર્ષમાં 16.68% નું CAGR વળતર આપ્યું છે.

આ પણ વાંચોઃ SIPમાં આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમે પણ બની શકશો કરોડપતિ, એ કઇ રીતે? સમજો ગણિત

ફ્રેન્કલિન ઇન્ડિયા બ્લુચીપ ફંડ

ફ્રેન્કલિન ઈન્ડિયા બ્લુચીપ ફંડે પણ લખપતિ રોકાણકારોને કરોડપતિમાં ફેરવવાનું કામ કર્યું છે. આ લાર્જ કેપ ફંડ છે. તેની શરૂઆત 1993માં થઈ હતી. જો કોઈ રોકાણકારે સ્કીમ લોન્ચ કરતી વખતે 1 લાખ રૂપિયાનું એકસાથે રોકાણ કર્યું હતું, તો તેનું મૂલ્ય હવે વધીને 2.13 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ યોજનાએ 30 વર્ષમાં 19.28% નું CAGR વળતર આપ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ