બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ભારત / 'પત્ની સાથે અકુદરતી સેક્સ ગુનો નહીં, તેની સંમતિ પણ નકામી', હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો

ન્યાયિક / 'પત્ની સાથે અકુદરતી સેક્સ ગુનો નહીં, તેની સંમતિ પણ નકામી', હાઈકોર્ટે જાહેર કર્યો ચુકાદો

Last Updated: 10:08 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ હાઈકોર્ટે અકુદરતી સેક્સને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે.

મધ્યપ્રદેશ હાઈકોર્ટે અકુદરતી સેક્સને લઈને એક મોટો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટનું કહેવું છે કે પત્ની સાથે અકુદરતી સેક્સ એ રેપ નથી અને મેરિટલ રેપ (વૈવાહિક બળાત્કાર) પણ આઈપીએસ હેઠળ ગુનો નથી. આ ચુકાદો જાહેર કરતાં હાઈકોર્ટે ભારતીય દંડ સંહિતાની કલમ 377 (અકુદરતી સેક્સ) અને 506 (ગુનાહિત ધાકધમકી) હેઠળ તેના પતિ વિરુદ્ધ વિખૂટા પડી ગયેલી પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆરને રદ કરવાનો આદેશ આપ્યો છે.

લગ્ન બાદ સાસરિયામાં પત્ની સાથે સંબંધ

જબલપુરના મનીષ સાહુએ અરજી દાખલ કરીને જણાવ્યું હતું કે તેની પત્નીએ 24 ઓગસ્ટ, 2022 ના રોજ નરસિંહપુરમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદમાં પત્નીએ જણાવ્યું હતું કે, 2019માં લગ્ન બાદ જ્યારે તે બીજી વખત સાસરે ગઈ હતી ત્યારે પતિએ તેની સાથે અપ્રાકૃતિક સેક્સ માણ્યું હતું. ત્યાર બાદ તેણે અનેક વખત આવું કર્યું હતું. પતિએ પત્નીને કોઈને કહેશે તો છૂટાછેડા આપી દેવાની ધમકી પણ આપી હતી. આના પર કોર્ટે ચુકાદો આપ્યો કે કાયદાકીય રીતે પરણેલી પત્ની સાથે અપ્રાકૃતિક સેક્સ આઈપીસીની કલમ 377 હેઠળ ગુનો નથી.

IPCની કલમ 375 શું કહે છે?

હાઈકોર્ટના જસ્ટિસ જીએસ આહુવાલિયાએ 1 મેના રોજ જાહેર કરેલા આદેશમાં સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના અનેક ચુકાદાઓ અને આઈપીસીની કલમ 375 હેઠળ બળાત્કારની વ્યાખ્યાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે પત્ની સાથે પતિ અકુદરતી સેક્સ (ગુદા મૈથુન) કરે તો તે રેપ ન ગણાય, જો આ માટે પત્નીની સંમતિ હોય કે ન હોય તે રેપ ગણાતો નથી પરંતુ રેપ ત્યારે જ ગણાય છે કે જ્યારે પત્નીની ઉંમર 15 વર્ષથી ઓછી હોય. જસ્ટિસ આહુવાલિયાએ કહ્યું કે વિચારણા માટેનો એકમાત્ર પ્રશ્ન એ છે કે શું લગ્ન દરમિયાન સાથે રહેતા પતિને વૈવાહિક બળાત્કાર માટે દોષિત ઠેરવી શકાય?' આઈપીસીની કલમ 375 અપવાદ 2 એ જોગવાઈ કરે છે કે કોઈ પુરુષ પોતાની પત્ની સાથે જાતીય સંભોગ કરવા અથવા જાતીય કૃત્ય કરવા માટે સ્વતંત્ર છે અને તે ગુનો બનતો નથી, શરત એટલી કે પત્નીની ઉંમર 15 વર્ષથી વધુ હોવું જોઈએ. 15 વર્ષની ઓછી ઉંમરની ન હોય તેની સાથે સંભોગ કે કોઈ જાતિય કૃત્ય રેપ ગણાતો નથી.

વધુ વાંચો : 'યાર તારી પત્ની તો'... દારુ પીવા બેઠેલો મિત્ર દોસ્તની ઘરવાળી વિશે બોલ્યો ગંદુ પછી બન્યું ખૌફનાક

IPCની કલમ 376 અપવાદ

કોર્ટે કહ્યું કે એક અપવાદ આઈપીસીની કલમ 376 (બી) છે જ્યાં પત્ની સાથે યૌન સંબંધ ત્યારે થાય છે કે જ્યારે તેઓ અલગ રહેતાં હોય. જ્યારે રેપમાં કોઈ મહિલાના મોં, મૂત્રમાત્ર કે ગુદામાં લિંગ નાખવું સામેલ હોય અને તે કૃત્ય તેની પત્ની સાથે કરવામાં આવ્યું હોય, જેની ઉંમર 15 વર્ષથી ઓછી ન હોય, તો પત્નીની સહમતિ નકામી બની જાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ