બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / Maharashtra Cyber Cell sent summons to Tamannaah Bhatia, matter related to IPL 2023

કાર્યવાહી / તમન્ના ભાટિયા મુશ્કેલીમાં! મહારાષ્ટ્ર સાયબર સેલે પાઠવ્યું સમન્સ, મામલો IPL સાથે છે જોડાયેલો

Megha

Last Updated: 11:40 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સાયબર સેલે તમન્ના ભાટિયાને સમન્સ મોકલ્યું છે. અહેવાલો અનુસાર, તમન્નાને IPL 2023ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ કેસમાં સાયબર બ્રાન્ચ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

સાઉથથી લઈને બોલિવૂડ સુધી પોતાની એક્ટિંગથી લોકોની વચ્ચે નામ બનાવનાર તમન્ના ભાટિયા મુશ્કેલીમાં ફસાતી નજત આવી રહી છે. વાત એમ છે કે મહારાષ્ટ્ર સાયબર સેલે એક કેસમાં પૂછપરછ માટે અભનેત્રીને સમન્સ પાઠવ્યું છે અને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સેલના તપાસ અધિકારી સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

રિપોર્ટ અનુસાર તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગ મામલામાં પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.સાયબર પોલીસ તમન્ના પાસેથી જાણવા માંગે છે કે ફેરપ્લેને પ્રમોટ કરવા માટે તેનો સંપર્ક કોણે કર્યો, તેણે આ કેવી રીતે કર્યું અને તેના માટે તેને કેટલા પૈસા અને કયા માધ્યમથી પૈસા મળ્યા હતા.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે અભિનેતા સંજય દત્તને પણ આ જ કેસમાં 23 એપ્રિલે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, પરંતુ સંજયે કહ્યું હતું કે તે મુંબઈમાં નથી અને તે આપેલ તારીખે હાજર થઈ શકશે નહીં.

અહેવાલો અનુસાર, વાયાકોમ દ્વારા મહારાષ્ટ્ર સાયબર સેલમાં IPLના ગેરકાયદે પ્રસારણને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાયાકોમે તેની ફરિયાદમાં દાવો કર્યો હતો કે ફેરપ્લેએ ટાટા આઈપીએલ (ઈન્ડિયન પ્રીમિયર લીગ) 2023 ને ગેરકાયદેસર રીતે સ્ક્રીનીંગ કર્યું હતું અને તેના કારણે તેને 100 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ