બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / મનોરંજન / 'I broke up...', વીડિયો શેર કરીને સુહાના ખાને આ શું કહ્યું? વિચિત્ર પોસ્ટ જોતા જ શ્વેતા બચ્ચને આપ્યો ગજબ રિપ્લાય

મનોરંજન / 'I broke up...', વીડિયો શેર કરીને સુહાના ખાને આ શું કહ્યું? વિચિત્ર પોસ્ટ જોતા જ શ્વેતા બચ્ચને આપ્યો ગજબ રિપ્લાય

Last Updated: 09:59 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે, એવામાં હાલ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે - 'મારી પાસે એક સમાચાર છે. મારું બ્રેકઅપ થઈ ગયું છે.'

બોલિવૂડમાંથી પોતાના ચાહકોના દિલ પર રાજ કરનાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન તેની આગામી ફિલ્મ 'ધ કિંગ' માટે ચર્ચામાં છે, જેમાં સુહાના તેના પિતા શાહરૂખ સાથે મોટા પડદા પર જોવા મળશે. સુહાનાએ ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ઝોયા અખ્તરની ફિલ્મ 'ધ આર્ચી'થી ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય સુહાના ઘણી જાહેરાતોનો પણ ભાગ બની ચુકી છે.

સુહાનાએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જોકે સુહાના સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર તેના સુંદર ફોટા શેર કરતી હોય છે પરંતુ હવે તેણીએ સોશિયલ મીડિયા પર બ્રેકઅપની જાહેરાત કરી છે. આ પોસ્ટ જોઈને પહેલા તો ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

હવે એ તો જાણીતું જ છે કે સુહાના ખાનનું નામ લાંબા સમયથી અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા સાથે જોડાયેલું છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે. હાલમાં જ અભિનેત્રીએ એક વીડિયો શેર કર્યો છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે - 'મારી પાસે એક સમાચાર છે. મારું બ્રેકઅપ થઈ ગયું છે.' શ્વેતા બચ્ચન નંદાએ સુહાનાની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે.

મેં મારા સાબુ સાથે બ્રેકઅપ કરી લીધું છે....

જો કે સુહાનાનું રિયલ લાઈફમાં બ્રેકઅપ નથી થયું. વાસ્તવમાં સુહાનાએ એક સાબુની જાહેરાત કરી છે. તે જાહેરાતનો વીડિયો શેર કરતા સુહાનાએ લખ્યું, મારી પાસે એક સમાચાર છે, મેં મારા સાબુ સાથે બ્રેકઅપ કરી લીધું છે. સુહાનાનો વિડિયો જોયા પછી, લોકોએ પહેલા અનુમાન લગાવ્યું કે કદાચ તેણે તેના રુમર્ડ બોયફ્રેન્ડ અગસ્ત્ય નંદા સાથે બ્રેકઅપ કરી લીધું છે. સુહાનાના આ વિડિયો પર શ્વેતા બચ્ચને કોમેન્ટમાં ગુલાબી Bow અને બ્લેક હાર્ટ ડ્રોપ કર્યું છે અને સુહાનાએ કોમેન્ટમાં રિપ્લાય આપતા પિંક હાર્ટ ઈમોજી પોસ્ટ કરી છે.

વધુ વાંચો: Don 3 પર આવી વધુ એક અપડેટ, જાણો ક્યારથી શરૂ થશે રણવીર-ક્યારાની આ ફિલ્મ

સુહાનાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે હવે કિંગ ફિલ્મમાં જોવા મળવાની છે જેમાં તેના પિતા શાહરૂખ પણ જોવા મળવાના છે. ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થશે. તેનું શૂટિંગ જૂનથી શરૂ થશે. ફિલ્મમાં જબરદસ્ત એક્શન સીન હશે જેના માટે પ્રોડક્શન ટીમ ઘણી તૈયારી કરી રહી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ