બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / મનોરંજન / બોલિવૂડ / Don 3 પર આવી વધુ એક અપડેટ, જાણો ક્યારથી શરૂ થશે રણવીર-ક્યારાની આ ફિલ્મ

મનોરંજન / Don 3 પર આવી વધુ એક અપડેટ, જાણો ક્યારથી શરૂ થશે રણવીર-ક્યારાની આ ફિલ્મ

Last Updated: 08:42 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Don 3 Ranveer Singh Kiara Advani: આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મની મુખ્ય પાત્ર તરીકે કિયારા અડવાણીને લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે.

ફરહાન અખ્તરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ડોન-3ની જાહેરાત ગયા વર્ષે ઓગસ્ટમાં થઈ હતી. ત્યારથી જ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં ફિલ્મની મુખ્ય પાત્ર તરીકે કિયારા અડવાણીને લેવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઈને નવી અપડેટ સામે આવી છે.

ranveer.jpg

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફિલ્મની શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2025ના ફેબ્રુઆરી મહિનામાં થશે. જણાવવામાં આવી રહ્યું છે કે આફ ફિલ્મનું લોકેશન શોધવા ફરહાન હાલ લંડનમાં છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હાલ ફરહાન અભિનેતા તરીકેની પોતાની ફિલ્મો પુરૂ કરશે. ત્યાર બાદ તે ડોન-3 પર કામ શરૂ કરશે.

Kiara Advani.jpg

ડોન-3 આ સુપરહિટ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. તેનો પહેલો ભાગ 2006માં રિલીઝ થયો હતો. જેમાં શાહરૂખ ખાનની સાથે પ્રિયંકા ચોપડા, અર્જૂન રામપાલ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. તેના બાદ 2011માં તેની સીક્વલ આવી હતી.

વધુ વાંચો: શું તમને પણ આખીરાત AC શરૂ રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો! લંગ્સ અને આંખોને થઇ શકે છે નુકસાન

દર્શકોને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ત્યાં જ હવે તેના ત્રીજા ભાગમાં રણવીર સિંહને મુખ્ય અભિનેતાના રૂપમાં કાસ્ટ કરવામાં આવ્યા છે. વર્ક ફ્રંટની વાત કરવામાં આવે તો રણવીર સિંહન જલ્દી જ અજય દેવગણ અભિનીત સિંઘમ અગેનમાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ