બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું તમને પણ આખીરાત AC શરૂ રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો! લંગ્સ અને આંખોને થઇ શકે છે નુકસાન

હેલ્થ / શું તમને પણ આખીરાત AC શરૂ રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો! લંગ્સ અને આંખોને થઇ શકે છે નુકસાન

Last Updated: 08:28 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of AC: ઉનાળામાં લગભગ દરેક ઘરમાં ACનો ઉપયોગ શરૂ થઈ જાય છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે આખી રાત પણ ACમાં સુવે છે. પરંતુ શું તમે જાણો છો કે AC આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક છે?

આજકાલ ઓફિસ અને ઘરોમાં દિવસ-રાત AC ચાલે છે તો વેન્ટિલેશનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી હોય છે. જો યોગ્ય વેન્ટિલેશન ન હોય તો ACના કારણે ખાંસી શરદી કે કોઈ પ્રકારની સિકનેસ થઈ શકે છે. માટે સમય સમય પર ફિલ્ટર બદલું, બારી ખોલવી જેથી ફ્રેશ એર ઘરમાં આવે. ACનો વધારે પરડતો ઉપયોગ ખૂબ જ ખતરનાક છે.

ac-3

ડિહાઈડ્રેશન

હકીકતે તમે જ્યારે ACમાં કલાકો સુધી રહો છો તો તેના કારણે રૂમમાં હાજર મોઈશ્ચર ગાયબ થવા લાગે છે અને આ કારણે સ્કિન અને બોડી ઝડપથી ડિહાઈડ્રેટ થવા લાગે છે. આ કારણે સ્કિન ડ્રાય થતી જાય છે અને શરીરમાં પાણીની કમી થવા પર ચક્કર આવવા જેવી મુશ્કેલીઓ શરૂ થઈ જાય છે.

ડ્રાય આઈની સમસ્યા

હવામાં નમી વધવાના કારણે આંખોને નુકસાન થઈ શકે છે. રૂમ ડ્રાય થવાથી ડ્રાય આઈની સમસ્યા શરૂ થઈ જાય છે. જેના કારણે આંખોમાં ખંજવાડ, વારંવાર પાણી આવવું જેવી સમસ્યા થઈ જાય છે. આટલું જ નહીં ઘણા પ્રકારનું સંક્રમણ પણ થઈ શકે છે.

ac.jpg

શ્વાસ લેવામાં મુશ્કેલી

સંશોધન અનુસાર જે લોકો આખો દિવસ ACમાં રહીને કામ કરે છે અથવા તો રાત્રે ACમાં સુવે છે. તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે અને તેના કારણે તે બ્લોક નોઝલથી પરેશન રહે છે. આટલું જ નહીં રેસ્પિરેટરી પ્રોબ્લેમ પણ ખૂબ જ વધી જાય છે.

માથામાં દુખાવો

ACમાં ભલે તમને સુવામાં આરામ મળતો હોય પરંતુ તેના કારણે તમારા માથામાં દુખાલો રહે છે જેના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. આ ત્યારે ટ્રિગર કરે છે જ્યારે તમારૂ ACનું ફિલ્ટર ગંદુ હોય.

ac-2

સહનશક્તિમાં ઘટાડો

જો તમે વધારે ACમાં રહો છો તો તમને વધારે ગરમી સહન કરવાની ક્ષમતા ઘટવા લાગે છે અને તમે ACમાંથી બહાર નિકળતા જ બેચેની અનુભવો છો.

વધુ વાંચો: આર્થિક તંગીથી છૂટકારો મેળવવો છે? તો વૈશાખ માસમાં અપનાવો તુલસી સાથેના આ 3 ઉપાય

એલર્જીની સંભાવના

જો તમારા ACની સર્વિસિંગ નથી થઈ તો તમે જ્યાં કામ કરો છો ત્યાં સંક્રમણ કરનાર જીવાણુ હોય તો તે સેન્ટ્રલ ACના કારણે એલર્જીનો શિકાર થઈ શકો છો. આ માઈક્રોબિયલ એલર્જીના કારણે બની શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ