બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Social Media Trends What is the Look Between Alphabets on Your Keyboard trend know

Social Media Trends / શું છે આ Look Between? જે સોશ્યલ મીડિયા પર થઇ રહ્યું છે ટ્રેન્ડ, રાજકીય દળોથી લઇને અનેક દિગ્ગજો ઉતર્યા મેદાનમાં

Megha

Last Updated: 10:44 AM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલમાં સોશિયલ મીડિયા પર આલ્ફાબેટ ટ્રેન્ડ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ટ્રેન્ડ શું છે એ ઘણા લોકોની સમજની બહાર છે.. તો ચાલો સમજીએ

સોશિયલ મીડિયા પર દરરોજ કોઈ નવા નવા ટ્રેન્ડ આવે છે અને ગઇકાલથી "Look Between" કરીને એક ટ્રેન્ડ લોકો વચ્ચે ઘણો વાયરલ થયો છે. હવે આ ટ્રેન્ડ શું છે એ ઘણા લોકોની સમજની બહાર છે પણ દિલ્હી પોલીસ, Netflix, Swiggy, Blinkit અને Ginness World Records સહિત ઘણા રાજકીય પક્ષો આ ટ્રેન્ડને લઈને પોસ્ટ શેર કરી રહ્યા છે. 

ટ્રેન્ડ એવો છે કે એક પોસ્ટમાં કહ્યું કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય અને તેના જવાબમાં એમ લખવામાં આવ્યું હોય કે તમારા કીબોર્ડમાં કોઈ બે આલ્ફાબેટ વચ્ચે આવેલ આલ્ફાબેટ છે એ તેનો જવાબ છે.. ઉદાહરણ માટે આપણે Look Between Alphabets on Your Keyboard ટ્રેન્ડની અમુક પોસ્ટ જોઈએ.. 

ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું - 'વિકસિત ભારત માટે કોન મત આપશે? તમારા કીબોર્ડમાં U અને O વચ્ચેનો આલ્ફાબેટ વાંચો.. 'જે છે 'i' એટલે કે હું..' 

ચાલો આ ટ્રેન્ડને લઈને બીજી પોસ્ટ જોઈએ.. 
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ