બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / સ્પોર્ટસ / Cricket / IPL: Hyderabad's wickets fell, owner Kavya got angry, Maran reaction went viral on social media

ક્રિકેટ / PHOTOS: હૈદરાબાદની વિકેટ પર વિકેટ પડતાં માલિક કાવ્યા મારન બેબાકળી થઈ, રીએક્શન ખૂબના વાયરલ

Vishal Khamar

Last Updated: 02:52 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLમાં બેંગલોર સામે હૈદરાબાદનો પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની બીજી ઈનિંગમાં એક બાદ એક વિકેટ પડી રહી હતી ત્યારે કાવ્યા મારન ગુસ્સામાં જોવા મળી હતી.

હૈદરાબાદના રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી SRH vs RCBની મેચમાં બેંગલોરનો વિજય થયો હતો. આ મેચ શરુ થઈ એના પહેલા SRHની ટીમ હોટ ફેવરીટ મનાતી હતી. પરંતુ જ્યારે RCBની ટીમે પહેલી બેટિંગ કરી SRHને 207 રનનો ટાર્ગેટ આપ્યો. ત્યારે ખેલ પલટાઈ ગયો હતો. બેંગલોરનો 35 રને વિજય થયો હતો. હૈદરાબાદે તેમની પાંચ વિકેટ 69 રન પર ગુમાવી દીધી હતી.આ દરમિયાન SRHની માલીક કાવ્યા મારન ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી.

મેચ પહેલા હતી કાવ્યા ખૂશ
મેચ શરુ થયા પહેલા SRHની સીઈઓ કાવ્યા મારન ખૂબ જ ખુશ હતી. પહેલી ઈનિંગ પુરી થઈ ત્યાં સુધી મારનનો કોન્ફિડન્સ જીતને લઈ હાઈ હતો. કેમ કે તેની ટીમે આ IPLમાં રનનો રેકોર્ડ બનાવ્યો છે. SHRએ ત્રણ વખત 250 કરતા વધુ રન ફટકાર્યા છે. જેથી બધાને પણ લાગતુ હતુ કે, 207 રન SRHની ટીમ આસાનીથી ચેઝ કરી નાખશે. પણ જ્યારે હૈદરાબાદની ટીમ બેટિંગમાં ઉતરી તો કાવ્યા મારનનું નુર ચેહરા પરથી ઉડી ગયુ હતુ. અને એક બાદ એક હૈદરાબાદની વિકેટ જતા કાવ્યા ગુસ્સામાં જોવા મળી હતી. 

Image

ગુસ્સામાં કરી હતી એક્શન
હૈદરાબાદની વિકેટો પડતા કેમેરામેન કાવ્યા પર ફોકસ કરતો હતો જેમાં તે ખીજાયેલી જોવા મળતી હતી. જ્યારે અબ્દુલ સમદ આઉટ થયો ત્યારે મારને ગુસ્સામાં એવી એક્શન કરી હતી કે તે જાણે કહેવા માંગતી હોય કે તમે લોકો કરી શું રહ્યા છો? તેનો આ ગુસ્સાવાળો પોઝ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુઝર્સે હૈદરાબાદ અને કાવ્યા મારનની મઝાક પણ ઉડાવી હતી.

Image

કાવ્યા મારન વિશે જાણો
કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની પુત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યા SRH ટીમની CEO છે. તે સન ટીવીના OTT પ્લેટફોર્મ Sun NXTની પ્રમુખ છે સાથે સન મ્યૂઝિક સાથે પણ જોડાયેલી છે.
 
વધુ વાંચોઃ 3.2 ઓવર, 0 રન, 7 વિકેટ.. T20 ઈન્ટરનેશનલમાં અવિશ્વનિય બન્યું, વર્લ્ડ રેકોર્ડ કંડારાયો

 હૈદરાબાદનું ટોપ ઓર્ડર થયુ હતુ કોલેપ્સ
 આ મેચમાં પહેલા ટોસ જીતીને બેંગલોરે બેટિંગ લીધી હતી. જેમાં કોહલી અને પાટીદારની ફીફ્ટીની મદદથી ટીમનો સ્કોર 206 રને પહોંચી ગયો હતો. 207 રન ચેઝ કરવા ઉતરેલી હૈદરાબાદનું ટોપ ઓર્ડર કોલેપ્સ થઈ ગયુ હતુ. જેમાં ટ્રાવિસ હેડ 1રને, અભિષેક શર્મા 31, માર્ક્રમ 7, નીતિશ 13, ક્લાસેન 7, અબ્દુલ સમદ 10 રને આઉટ થઈ ગયા હતા. જેથી ટીમની હાર સુનિશ્ચિત થઈ ગઈ હતી. છતાં હૈદરાબાદની ટીમ 8 વિકેટ ગુમાવી 171 રન સુધીનો સ્કોર લઈ ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ