બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / પશુઓ રઝળી પડ્યા, ટીપાં ટીપાં માટે માણસ તરસ્યો! બનાસકાંઠાના સીમાડાની ગામની દયનીય હાલત

સમસ્યા / પશુઓ રઝળી પડ્યા, ટીપાં ટીપાં માટે માણસ તરસ્યો! બનાસકાંઠાના સીમાડાની ગામની દયનીય હાલત

Last Updated: 08:11 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના વાવ તાલુકાના લાપડીયા ગામમાં પણ પીવાના પાણીને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

કાળઝાળ ગરમીના આ દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વસતા લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.

ટેન્કર આવતાજ પાણી માટે પડાપડી

બનાસકાંઠાના વાવ તાલુકાના લાપડીયા ગામમાં પણ પીવાના પાણીને લઈ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી વગર પશુપાલન પણ મુશ્કેલ બન્યું છે. ગામના લોકો પીવાના પાણીનું ટેન્કર આવવાની સાથે જ પાણી માટે પડાપડી કરી રહ્યા છે...

પશુઓના પીવા માટે પણ પાણીની સગવડ મુશ્કેલ

વાવ તાલુકાના લાપડીયા ગામે સ્થિતિ ખુબજ ખરાબ છે... છેલ્લા કેટલાય દિવસોથી અહીં પીવાનું પાણી નથી આવતું. નથી પાણી ન મળતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પશુઓના પીવા માટે પણ પાણીની સગવડ કરવી મુશ્કેલ બની ગઇ છે..

આ પણ વાંચોઃ કાળઝાળ ગરમી માટે ગુજરાત તૈયાર રહે! મતદાનના દિવસે પારો જશે આસમાને

ગ્રામજનોમાં ભારે રોષ

પીવાનું પુરતુ પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે તાત્કાલીક ધોરણે તેમને પીવાનુ શુદ્ધ પાણી પુરું પાડવામાં આવે. બનાસકાંઠાના વડગામમાં આંબેડકર વિસ્તારની મહિલાોએ માટલા ફોડીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. આ બાબતે ગામના સરપંચને રજૂઆત કરી હોવા છતાં કોઈ કામ થયું નથી તેવો આક્ષેપ કરાયો હતો...

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ