બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / VIDEO: માછીમારોની આ વેદના કોણ સમજશે? હાલત બદથી બત્તર, મોંઘવારીએ માર્યા

ગીર-સોમનાથ / VIDEO: માછીમારોની આ વેદના કોણ સમજશે? હાલત બદથી બત્તર, મોંઘવારીએ માર્યા

Last Updated: 11:06 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે વેરાવળ ફિશ નેટ બનાવવા, ફિશિંગ બોટ અને કાર્ગો શિપ બનાવવા માટે જાણીતું છે.. તે વેરાવળમાં કોરોના પછી માછીમારોની હાલત દયનીય બની છે.

વેરાવળના દરિયાઈ માછીમારો, દેશમાં માછલીની નિકાસ માટે ખુબ જાણીતા છે.. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીઝલના ભાવ વધારાના કારણે માછીમારો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જે વેરાવળ ફિશ નેટ બનાવવા, ફિશિંગ બોટ અને કાર્ગો શિપ બનાવવા માટે જાણીતું છે.. તે વેરાવળમાં કોરોના પછી માછીમારોની હાલત દયનીય બની છે.. તેમના ધંધા પડી ભાંગ્યા છે.. કારણ કે, ડીઝલના ભાવમાં થયેલા વધારાના કારણે જોઈએ તેટલા પ્રમાણાં માછીમારોને નફો નથી મળી રહ્યો.

2 છી 4 અઠવાડિયા સુધી દરિયામાં રહેવું હોય તો 3 થી 4 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. એક ફિશિંગ બોટ 70 લાખ રૂપિયાની આવે છે. અને તેનું આયુષ્ય 8 થી 10 વર્ષનું હોય છે.. તેવામાં હવે બોટનો ખર્ચ કાઢવો કે, ડીઝલનો.. તે માછીમારો માટે સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ