બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / VIDEO: મતદાન જાગૃતિ માટે લગ્નની જેમ ફરતી થઈ કંકોત્રી, વાંચવાની પડશે મજા

લોકસભા ચૂંટણી 2024 / VIDEO: મતદાન જાગૃતિ માટે લગ્નની જેમ ફરતી થઈ કંકોત્રી, વાંચવાની પડશે મજા

Last Updated: 11:00 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ કંકોત્રી કોઇના લગ્નની નથી, પરંતુ કંકોત્રીના માધ્યમથી લોકોને મતદાન માટે જાગૃત કરવાનો પ્રયાસ છે

મંગળવારે લોકસભા ચૂંટણી માટેનું મતદાન છે.. ત્યારે લોકો જાગૃત બને અને મતદાન કરી પોતાની ફરજ અદા કરે તે માટે બોટાદના વહીવટી તંત્રએ લગ્નની કંકોત્રી બનાવી છે.. જેમાં કોઈના લગ્ન નથી થઈ રહ્યા.. પરંતુ કંકોત્રીથી લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.. આ કંકોત્રી આબેહુબ લગ્નની કંકોત્રી જેવી જ છે.. જેમાં લગ્નકંકોત્રીમાં જેમ મંડપ મુહૂર્ત, લગ્ન ગીત, ટહુકો, દર્શનાભિલાષી અને નિમંત્રક સહિતની વિગતો હોય તેવી જ રીતે મતદાન કરવા માટે વિગતો દર્શાવાઇ છે.

મતદાન એ દરેક વ્યક્તિનો અધિકાર છે.. પરંતુ ઘણા લોકો કોઈને કોઈ કારણે તે ફરજ નિભાવવાની ચૂકી જાય છે.. તેવામાં દરેક નાગરિક થોડો ટાઈમ કાઢી પોતાની ફરજ નિભાવે તે માટે કંકોત્રીના આઈડીયા સાથે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે.. અને લોકો પર પણ આ મેસેજની અસર પડી રહી છે..

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ