બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / વેકેશન પડતાં દીવ ધમધમ્યું! આ નવી વસ્તુના દીવાના થયા સહેલાણીઓ

VIDEO / વેકેશન પડતાં દીવ ધમધમ્યું! આ નવી વસ્તુના દીવાના થયા સહેલાણીઓ

Last Updated: 11:02 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા શાળાઓમાં વેકેશન પડ્યા બાદ પોતાના સંતાનોને ફરવા લઇ જવા પરિવારો ઉનાળાની ટુરનું આયોજન કરી રહ્યા છે. જેમાં દરિયા કિનારાનું સ્થળ દીવ સૌથી વધુ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા શાળાઓમાં વેકેશન પડ્યા બાદ પોતાના સંતાનોને ફરવા લઇ જવા પરિવારો ઉનાળાની ટુરનું આયોજન કરી રહ્યા છે. જેમાં દરિયા કિનારાનું સ્થળ દીવ સૌથી વધુ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે..

લોકો જેટલી રજા એડજસ્ટ થાય તેટલી લઇને દીવ આવી રહ્યા છે. હાલ દીવમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. બાળકો સાથે પરિવારજનો દરિયા કિનારે મોજ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. દીવના દરિયા કિનારે બોટિંગ, પેરગ્લાઇડિગ જેવી સુવિધાઓનો પ્રવાસીઓ ખુબ લુપ્ત ઉઠાવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ