બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Congress in-charge Mukul Wasnik's big claim is that he will win so many seats in Gujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં આટલી બેઠકો પર જીત થશે' કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકનો મોટો દાવો

Vishal Khamar

Last Updated: 02:14 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીકનો ગુજરાતમાં મતદાનને લઈ મોટો દાવો કર્યો છે. જેમાં ગુજરાતમાં INDIA ગઠબંધનની 10 થી વધારે બેઠકો પર જીતનો દાવો કરવામાં આવ્યો છે.

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીમાં મતદાન યોજાનાર છે. મતદાન યોજાય તે પહેલા કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનીકનો ગુજરાતમાં મતદાનને લઈ મહત્વનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં ગુજરાતમાં ઈન્ડિયા ગઠબંધનની 10 થી વધારે બેઠકો પર જીત થશે. તેમજ ગુજરાતમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતનાં નેતાઓ પ્રચાર માટે આવશે. તેમજ તેઓને મતદારો પર સંપૂર્ણ ભરોસો છે. ત્યારે આજે ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 

આ બાબતે કોંગ્રેસનાં ગુજરાત પ્રભારી મુકુલ વાસનીકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં પ્રચાર માટે પ્રિયંકા ગાંધી તેમજ રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે. તેમજ ગુજરાતનાં તમામ લોકસભા સીટો પર અમારા વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ પ્રચાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 

વધુ વાંચોઃ સુરતમાં ખેલ કરનાર નિલેશ કુંભાણી પર કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી આટલા વર્ષ માટે હકાલપટ્ટી

તેમજ જે રીતે હાલ અમે ગુજરાતમાં લોકોની પ્રતિક્રિયા જોઈ રહ્યા છીએ. તે જોતા હું મીડીયાને જણાવીશ કે ગુજરાતમાં 10 જેટલી સીટો પર કોંગ્રેસનાં ઉમેદવાર જીતશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha Election 2024 congress rahul gandhi મુકુલ વાસનીક રાહુલ ગાંધી લોકસભા ચૂંટણી 2024 Lok Sabha Election 2024
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ