બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Important decision From now on, pilgrims in Vande Bharat will get only 500ml water

Vande Bharat Train / ઉનાળાની ગરમીને લઇ મહત્વનો નિર્ણય: હવેથી વંદે ભારતમાં યાત્રિકોને મળશે માત્ર આટલા લિટર પાણી

Megha

Last Updated: 10:26 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાણીનો બગાડ અટકાવવા માટે, ભારતીય રેલ્વેએ નિર્ણય લીધો છે કે વંદે ભારત ટ્રેનમાં મુસાફરોને હવે ટ્રેનની મુસાફરી દરમિયાન 500 ml રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે.

દેશભરના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે અને ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવેએ મહત્વની પહેલ કરી છે. 

આ અંતર્ગત રેલ્વેએ નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત 500 mlની વધુ એક રેલ નીર PDW બોટલ મુસાફરોને કોઈપણ વધારાની રકમ વસૂલ્યા વિના ફ્રીમાં આપવામાં આવશે.

જાણીતું છે કે અત્યાર સુધી વંદે ભારતમાં મુસાફરોને એક લિટર પાણીની બોટલ મળતી હતી. પરંતુ, રેલવેએ પાણીનો બગાડ ઘટાડવા માટે આ નિયમમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, રેલવેને સમજાયું કે મોટાભાગના લોકો એક લિટર પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થાય છે.

વધુ વાંચો: ક્યારથી દોડશે અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન, મળ્યો RTIમાં સ્પષ્ટ જવાબ, જાણો વિગત

શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને એક લિટરની જગ્યાએ અડધા લિટરની પાણીની બોટલો આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરીનો સમય ઓછો હોવા છતાં મુસાફરો એક લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે. જેના કારણે હવે એક લીટર પાણી બે ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ શરૂ થતાંની સાથે જ અડધો લિટર પાણીની બોટલ આપવામાં આવશે અને પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ