બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / સુરત / સુરતમાં 25 વર્ષ પહેલા હત્યા કરનાર ગુનેગાર ઝડપાયો, પોલીસે ઓરિસ્સાથી દબોચ્યો

સુરત / સુરતમાં 25 વર્ષ પહેલા હત્યા કરનાર ગુનેગાર ઝડપાયો, પોલીસે ઓરિસ્સાથી દબોચ્યો

Last Updated: 04:48 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષ પહેલા થયેલી હત્યાના નાસતા ફરતા આરોપી અભિમન્યુ પંચું રામને તેના વતન ઓરિસ્સાના ગંજામના સમા ખતડીયા ગામથી દબોચી લીધો છે

કાયદાના હાથ લાંબા છે તે સુરતમાં થયેલી 25 વર્ષ પહેલા હત્યાની એક ઘટના પરથી સાબિત થાય છે. ગુનેગાર ગુન્હો કરીને પોલીસના હાથેથી બચી નથી શક્તો.

SURAT 222

સુરતમાંથી 25 વર્ષ પહેલા હત્યાનો આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષ પહેલા થયેલી હત્યાના નાસતા ફરતા આરોપી અભિમન્યુ પંચું રામને તેના વતન ઓરિસ્સાના ગંજામના સમા ખતડીયા ગામથી દબોચી લઈને જેલ ભેગો કર્યો છે. ઘટના એવી છે કે આજથી પચ્ચીસ વર્ષ પહેલા આરોપી અભિમન્યુ અને તેનો ભાઈ સહારા દરવાજા વિસ્તારમાં જમવાની એક મેસ ચલાવતા હતા. જ્યાં નિરંજન બેહરા સાથે કોઈ વાતે ઝઘડો થયો અને એ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો.

વાંચવા જેવું: ઓનલાઇન ફૂડ ઓર્ડર આપનારા સાવધાન! વેજના બદલે નીકળી નોનવેજ સેન્ડવીચ, યુવતીને થયો કડવો અનુભવ

નિરંજન બેહરાની કરી હતી હત્યા

આરોપી અભિમન્યુએ મિત્રો સાથે મળી નિરંજન બેહરાની હત્યા કરી હતી. પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે પચ્ચીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને જેલ હવાલે કરીને મૃતકના પરિવારને ન્યાય અપાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ