બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ગુજરાત / અમદાવાદ / ઓનલાઇન ફૂડ ઓર્ડર આપનારા સાવધાન! વેજના બદલે નીકળી નોનવેજ સેન્ડવીચ, યુવતીને થયો કડવો અનુભવ

અમદાવાદ / ઓનલાઇન ફૂડ ઓર્ડર આપનારા સાવધાન! વેજના બદલે નીકળી નોનવેજ સેન્ડવીચ, યુવતીને થયો કડવો અનુભવ

Last Updated: 04:27 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદની યુવતીને ઓનલાઇન સેન્ડવીચ મંગાવવામાં કડવો અનુભવ થયો છે. વેજ સેન્ડવીચની જગ્યાએ નોનવેજ સેન્ડવીચ થઇ નીકળી

અમદાવાદમાં ઓનલાઇન ફુડ ઓર્ડર આપતા લોકો માટે એક ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. કારણ કે, જો તમે વેજ મંગાવશો તો નોનવેજ પણ નીકળી શકે છે.

SA 2

ઓનલાઇન ફુડ ઓર્ડર આપતા ચેતજો

અમદાવાદની યુવતીને ઓનલાઇન સેન્ડવીચ મંગાવવામાં કડવો અનુભવ થયો છે. ઓનલાઇન પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી જેની સામે રેસ્ટોરન્ટએ નોનવેજ સેન્ડવીચ મોકલી દીધી. યુવતીએ પિક અપ મિલ્સ બાય થેરા નામની રેસ્ટોરન્ટમાંથી સેન્ડવીચ મંગાવી હતી. નોનવેજ ફૂડ આવતા યુવતીએ આરોગ્ય વિભાગને ફરીયાદ કરી કાર્યવાહી કરવા માંગ કરી છે. સાથો સાથ રેસ્ટોરન્ટને 50 હજારનો દંડ ફટકારવા માંગ કરી છે.

SA 3

વાંચવા જેવું: બનાસકાંઠાથી સંબોધન દરમ્યાન પ્રિયંકા ગાંધીએ ભાજપને લીધી આડે હાથ, જુઓ મહિલાઓને લઇ આ શું કહ્યું?

વેજ સેન્ડવીચની જગ્યાએ નોનવેજ સેન્ડવીચ નીકળી

અમદાવાદના સોલામાં રહેતી યુવતીએ જોમેટોના માધ્યમથી એક રેસ્ટોરન્ટમાંથી રૂપિયા 249ના ભાવની પનીર ટીક્કા સેન્ડવીચ મંગાવી હતી. પરંતુ જે બાદ તેમને જ્યારે ઓર્ડર મળ્યો ત્યારે તે બોક્ષ ખોલતા તેમાંથી નોનવેઝ સેન્ડવીચ મળી હતી. જેને લઈ તેમણે આરોગ્ય વિભાગેને ફરિયાદ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ