બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એસિડીટી, બ્લડ શુગરનો છે ભય? તો ક્યારેય પણ ખાલી પેટ ન પીતા આ 5 ડ્રિંક્સ

આરોગ્ય / એસિડીટી, બ્લડ શુગરનો છે ભય? તો ક્યારેય પણ ખાલી પેટ ન પીતા આ 5 ડ્રિંક્સ

Last Updated: 03:49 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Drinks To Avoid On Empty Stomach: મોટાભાગે લોકો ખાલી પેટે કોફીનું સેવન કરે છે. તમે પણ એવું કરી રહ્યા છો તો તરત બંધ કરી દો. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સવારે ખાલી પેટે કોફી પીવાથી પેટમાં એસિડનું પ્રોડક્શન વધે છે.

મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફી સાથે કરે છે. પરંતુ આ કેટલું યોગ્ય છે તેના વિશે ઘણા ઓછા લોકો જાણે છે. બ્રેકફાસ્ટ ક્યારેય મિસ ન કરવો જોઈએ કારણ કે તેમાં તમને દિવસભરની એનર્જી મળી જાય છે. ઘણા લોકોનો તો બ્રેકફાસ્ટ જ ચા કે કોફી હોય છે. તેના સિવાય તે કંઈ જ બીજુ નથી ખાતા. પરંતુ તે શરીર માટે નુકસાનકારક છે. જાણો ખાલી પેટે કઈ ડ્રિંક્સ ન પીવી જોઈએ.

ખાલી પેટે ન પીવો આ ડ્રિંક્સ

Coffee

કોફી

જો તમે ખાલી પેટે કોફીનું સેવન કરો છો તો આજથી જ બંધ કરી દો. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સવારે ખાલી પેટે કોફી પીવાથી પેટમાં એસિડનું પ્રોડક્શન વધી જાય છે. તેના ઉપરાંત તે તમારા પાચન તંત્રને પણ ડિસ્ટર્બ કરે છે અને તમે ડિહાઈડ્રેશનનો પણ શિકાર થાવ છો કોફી રોજ તમારા કેફીન ઈનટેકને પણ વધારે છે.

tea-6

ચા

કોફીની જેમ ચા પણ ખાલી પેટે નુકસાનકારક છે. ચા પણ તમારા પેટના એસિડ પ્રોડક્શનને વધારે છે. જેનાથી તમને ઘણી પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. ચા તમારી બોડીમાં ન્યૂટ્રિએન્ટ્સને એબ્ઝોર્બ નથી થવા દેતી. માટે ખાલી પેટે ચા પીવાની લતને ધીરે ધીરે ઓછી કરો.

Fruit juice 1.jpg

ફળના જ્યૂસ

ફળોનો જ્યૂસ પીવો તો ખૂબ જ હેલ્ધી માનવામાં આવે છે. નાસ્તામાં કોઈ પણ ફળનો જ્યૂસ હોય તો તેનાથી સારી વાત શું હોઈ શકે. જોકે ફળોના જ્યૂસને પણ ખાલી પેટે ન પીવા જોઈએ. ખાલી પેટે તેને પીવાથી બ્લડ શુગર વધે છે અને જો તમે પેકેટ વાળા જ્યૂસ પી રહ્યા છો તો તે વધારે ખતરનાક છે. કારણ કે તેમાં શુગરનું પ્રમાણ વધારે હોય છે.

વધુ વાંચો: એક એવી સરકારી સ્કીમ જે તમને બનાવી દેશે લાખોપતિ! બસ રોજ માત્ર આટલા રૂપિયાનું કરો સેવિંગ

juice.jpg

કોઈ પણ ખાંડ વાળી ડ્રિંડ

ખાલી પેટે કોઈ પણ ખાંડ વાળી ડ્રિંક ન પીવો. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે ખાલી પેટે કોઈ પણ એવી ડ્રિંક ન પીવી જોઈએ જેમાં ખાંડ હોય. આ તમારૂ બ્લડ શુગર લેવલ વધારે છે અને તેના ઉપરાંત તે રોજ તમારા શુગર ઈનટેકને પણ વધારે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ