બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / બિઝનેસ / એક એવી સરકારી સ્કીમ જે તમને બનાવી દેશે લાખોપતિ! બસ રોજ માત્ર આટલા રૂપિયાનું કરો સેવિંગ

કામની ટિપ્સ / એક એવી સરકારી સ્કીમ જે તમને બનાવી દેશે લાખોપતિ! બસ રોજ માત્ર આટલા રૂપિયાનું કરો સેવિંગ

Last Updated: 03:26 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Saving Scheme PPF: PPF Scheme સુરક્ષિત રોકાણ અને મોટા રિટર્નને લઈને ખૂબ જ લોકપ્રિય છે. સરકારની તરફથી આ સ્કીમમાં રોકાણ કરવા પર તમને 7.1 ટકાનું જોરદાર વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.

લોન્ગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટની રીતે જોતા PPF Schemeના શાનદાર બેનિફિટ્સ છે. આ સ્કીમમાં તમે ફક્ત 250 રૂપિયા રોજની સેવિંગ કરીને 24 લાખ રૂપિયાનું ફંડ ભેગુ કરી શકો છો. જાણો કેવી રીતે....

money-12

7 ટકાથી વધારે વ્યાજ અને ટેક્સ બેનેફિટ્સ

PPFમાં પોકાણ કરવા પર શાનદાર વ્યાજ તો ઓફર કરવામાં આવે છે સાથે જ તેમાં તમારા રોકાણની સુરક્ષાની ગેરેન્ટી પણ સરકારની હોય છે. PPF Interest Rateની વાત કરવામાં આવે તો તેમાં રોકાણ પર 7.1 ટકાનું જોરદાર વ્યાજ ઓફર કરવામા આવે છે. તેની સાથે જ પોસ્ટ ઓફિસ સ્કીમમાં ટેક્સ બેનેફિટ્સ પણ મળે છે. એટલે કે શાનદાર રિટર્નની સાથે જ સેવિંગની રીતે જોતા પણ આ જબરદસ્ત છે.

PPF Scheme એક EEE કેટેગરીની સ્કીમ છે એટલે કે દર વર્ષે તેમાં જે પણ રોકાણ કરવામાં આવે છે તે બિલકુલ ટેક્સ ફ્રી રહે છે. તેના ઉપરાંત રોકાણકારને મળતા વ્યાજની સાથે જ મેચ્યોરિટી પર મળતા ફંડ પર પણ કોઈ ટેક્સ નહીં આપવો પડતો.

money-14

કેવી રીતે જમા કરી શકશો 24 લાખ રૂપિયા?

હવે વાત કરીએ કે આખરે આ સ્કીમમાં ફક્ત 250 રૂપિયાની દરરોજ સેવિંગની સાથે 24 લાખ રૂપિયાનું ફંડ કેવી રીતે અને ક્યાં સુધી ભેગુ કરી શકાય છે. તો તેનું કેલ્ક્યુલેશન પણ ખૂબ જ સરળ છે. જો તમે 250 રૂપિયા રોજ બચાવો છો તો પછી દર મહિને તમારૂ સેવિંગ 7500 રૂપિયા થઈ જાય છે અને વાર્ષિક આધાર પર આ હિસાથી જોઈએ તો તમે 90,000 રૂપિયા બચાવો છો. PPFમાં આ પૈસાનું રોકાણ દર વર્ષે તમને 15 વર્ષ સુધી કરવાનું રહેશે.

વધુ વાંચો : પ્રોપર્ટી ખરીદતા પહેલા અવશ્ય તૈયાર કરી લેજો આ ડોક્યુમેન્ટસ, નુકસાનીનો કોઇ અવકાશ જ નહીં રહે!

હકીકતે PPF Schemeમાં રોકાણની મર્યાદા 15 વર્ષ છે. એટલે કે 15 વર્ષમાં દર વર્ષે 90,000 રૂપિયાના હિસાબથી તમારી કુલ જમા 13,50,000 રૂપિયા થશે અને તેના પર 7.1 રૂપિયાના દરે મળતા વ્યાજને જોઈએ તો આ 10,90,926 રૂપિયા થઈ જશે અને તમને મેચ્યોરિટી પર કુલ 24,40,926 રૂપિયા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ