બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / બિઝનેસ / બિઝનેસ શરૂ કરતા પહેલા કરી લેજો આ 6 કાર્ય, વ્યવસાયમાં ક્યારેય નહીં થાય નુકસાન, રમશો રૂપિયામાં

બિઝનેસ ટિપ્સ / બિઝનેસ શરૂ કરતા પહેલા કરી લેજો આ 6 કાર્ય, વ્યવસાયમાં ક્યારેય નહીં થાય નુકસાન, રમશો રૂપિયામાં

Last Updated: 02:58 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવો બિઝનેસ શરુ કરીને સફળ થવા માટે માત્ર સમય અને પૈસાની જ નહીં પણ બીજી કેટલીક બાબતોને પણ ધ્યાનમાં રાખવી પડે છે નહીં તો તમને વ્યાપારમાં નુકસાન વેઠવુ પડી શકે છે.

આજે અમે તમારા માટે બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. તેને પુરુષ અને મહિલા બંન્ને અપનાવીને સફળ બની શકે છે. તમે જ્યારે બિઝનેસની શરુઆત કરો છો ત્યારે તેમાં તરત જ સફળતા મળે તેવું જરૂરી નથી. બિઝનેસમાં થોડો ભોગ પણ આપવો પડે છે ત્યાર બાદ સફળતા પ્રાપ્ત થાય છે. જેથી આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ શીખવાડીશું જેને તમે ફોલો કરશો તો તમને ક્યારેય નુકસાન નહીં થાય.

જો તમે બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે ચારેય બાજુનું વિચારી શરૂઆત કરવી જોઈએ. તમે જે પણ બિઝનેસ શરૂ કરવા માંગો છો તેમાં નફાની સંભાવના હોવી જોઈએ. આ સિવાય તમારે એવો વ્યાપાર શરૂ કરવો જોઈએ જેના વિશે તમારી પાસે પુરતી માહિતી છે.

busines-2

જ્યારે તમે કોઈ વેપાર શરૂ કરો છો ત્યારે તમારી પાસે એક યોજના હોવી જોઈએ. બિઝનેસ કરતી વખતે તમારે એક રોડ મેપ બનાવી લેવો જોઈએ. આ રોડ મેપ બિઝનેસ ફંડિગ અને ગ્રોથ માટે પણ હોવો જોઈએ.

બિઝનેસ શરૂ કરનાર એન્ટરપ્રેન્યોરની પાસે તે વાતની પણ પુરી જાણકારી હોવી જોઈએ કે, માર્કેટમાં કેવી પ્રતિસ્પર્ધા છે? જો તમે તમારા બિઝનેસ માટે સમય અને પૈસા ઈન્વેસ્ટ કરો છો પરંતુ માર્કેટના તમારા પ્રતિસ્પર્ધી વિશે જાણકારી નથી તો તમને નુકસાન થઈ શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધી વિશે સારી રીસર્ચ કરીને તમારી પ્રોડક્ટ સુધારી શકો છો, જે તમને ફાયદો કરાવી શકે છે.

વધુ વાંચો: જો આ કામ નહીં કર્યું, તો PFના રૂપિયા માટે નહીં કરી શકો કોઇ ક્લેમ, ફટાફટ પૂરું કરો આ કામ

તમારે બિઝનેસ શરૂ કરતા પહેલા બિઝનેસ સ્ટ્રક્ચર પસંદ કરવું જોઈએ. તમે લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ, સોલ પ્રોપરાઈટર, લિમિટેડ લાયાબિલિટી કંપની, કોર્પોરેટમાંથી કોઈ એક સ્ટ્રક્ચર પસંદ કરી શકો છો. આ સિવાય તમારે સ્કેલેબલ બિઝનેસ મોડલ પણ પસંદ કરવું જોઈએ જેમાં કોઈ વધારાનું ઈન્વેસ્ટ કર્યા વગર ભવિષ્યમાં તમારા ગ્રાહકો વધી શકે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ