બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / Cricket / MI Vs KKR: તો આ કારણે રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવનમાંથી પત્તુ કપાયુ, પીયુષ ચાવલાએ કર્યો ખુલાસો

IPL 2024 / MI Vs KKR: તો આ કારણે રોહિત શર્માનું પ્લેઈંગ ઈલેવનમાંથી પત્તુ કપાયુ, પીયુષ ચાવલાએ કર્યો ખુલાસો

Last Updated: 02:49 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Piyush Chawala On Rohit Sharma: રોહિત શર્મા KKRની સામે પ્લેઈંગ ઈવેલનમાં ન હતા. તે ઈમ્પેક્ટ સબ્સ્ટીટ્યુટના રૂપમાં ઉતર્યા હતા. અનુભવી સ્પિનર પીયુષ ચાવલાએ તેના પાછળનું કારણ જણાવ્યું.

IPL 2024ની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને કલકત્તા નાઈટ રાઈડર્સની વચ્ચે રમાઈ. કેકેઆરે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 24 રનથી વિજય મેળવ્યો. એમઆઈએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. જોકે ટોસના બાદ જેવું મુંબઈની પ્લેઈંગ ઈલેવન સામે આવી તો તેમાં હિટમેન રોહિત શર્મા ન હતા.

તેમનું નામ ઈમ્પેક્ટ પ્લેયર્સની લિસ્ટમાં હતું. તે જોઈને તેમના ફેંસ ભડકી ઉઠ્યા અને સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી. જોકે રોહિતનું પ્લેઈંગ ઈલેવનથી પત્તુ કેમ કપાયું? તેનું અસલી કારણ સામે આવી ગયું છે.

rohit-sharma

પીયુષ ચાવલાએ કર્યો ખુલાસો

એમઆઈના અનુભવી સ્પિનર પીયુષ ચાવલાએ ખુલાસો કર્યો છે કે રોહિતને પીઠમાં ઈજાના કારણે તેને ઈમ્પેક્ટ સબ્સ્ટીટ્યુના રૂપમાં ઉતારવામાં આવ્યો. તેમણે MI Vs KKR મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "રોહિતની પીઠમાં થોડી ઈજા હતી માટે તે સાવધાની ભર્યો નિર્ણય કરવામાં આવ્યો."

વધુ વાંચો: KKR vs MI: તો આ છે મુંબઇ ઇન્ડિયન્સની હાર પાછળનું અસલી કારણ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ કર્યો ખુલાસો

rohit-sharma-1

ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા રોહિત શર્માનું બેટ ન ચાલ્યું. તેમણે 12 બોલમાં ફક્ત 11 રન બનાવ્યા. રોહિતને સુનીલ નરેને છઠ્ઠી ઓવરમાં મનીષ પાંડેના હાથે કેચ આઉટ કરાવ્યો. મુંબઈની ટીમ 170 રનના લક્ષ્યનો પીછો કરતા 145 પર જ ઓલઆઉટ થઈ ગઈ. એમઆઈ માટે સૂર્યકુમાર યાદવે સૌથી વધારે 56 રન બનાવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ