બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હાઈ BPથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય, જડમૂળથી નાબૂદ કરશે સમસ્યા

હેલ્થ / હાઈ BPથી છુટકારો મેળવવા અપનાવો આ ઉપાય, જડમૂળથી નાબૂદ કરશે સમસ્યા

Last Updated: 05:16 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાઈ બીપીની સમસ્યા માટે ઘણા કારણો જવાબદાર છે. જો તમે અહીંયા જણાવેલી બાબતોનું ધ્યાન રાખો છો તો બ્લડ પ્રેશર કન્ટ્રોલ કરી શકો છો.

ઉનાળાની મોસમ જામી છે, આ કાળઝાળ ગરમીને કારણે લોકોનું જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયુ છે. તેના કારણે લોકોના હેલ્થ પર પણ અસર પડી શકે છે. તમે તમારી લાઈફસ્ટાઈલનું ધ્યાન નહીં રાખો તો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમારી વધતી BPને કન્ટ્રોલ ન કરો તો હાર્ટ, લંગ્સ, લિવરની બીમારી પણ થઈ શકે છે.

સામાન્ય રીતે બ્લડ પ્રેશર 80થી 120ની વચ્ચે હોય છે

સામાન્ય રીતે બ્લડ પ્રેશર 80થી 120ની વચ્ચે હોય છે. જો આનાથી રેટ વધે તો તે હાઈ બીપીની શ્રેણીમાં ગણાય છે. બીપી વધવાના ઘણા કારણો હોય છે. જેમાં શારીરિક ગતિવિધિ,ઈમોશન અને તણાવને કારણે બીપી વધતુ હોય છે. આ સિવાય ખરાબ ડાયટ,સિગરેટ પીવી, મેદસ્વીતાપણુ, શારીરિક નિશ્ક્રિયતા,ફેમિલી હિસ્ટ્રી જેવા કારણો પણ જવાબદાર છે.

આ બધાની વચ્ચે એક સારી વાત એ છે કે, બીપીની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. તમારે એના કારણોને જાણવા જરુરી છે. જો તમે બીપી કન્ટ્રોલ કરવા માંગો છો તો તમારે નીચે જણાવેલી બાબતોને ફોલો કરવી જોઈયે.

લાઈફસ્ટાઈલ

બીપીના વધવા પાછળનું મહત્વનું કારણ લાઈફસ્ટાઈલ પણ છે.જો તમારી લાઈફસ્ટાઈલ નિસ્ક્રિય છે તો તમને બીપીની સમસ્યા થઈ શકે છે. તમે જીવનશૈલી બદલીને શરીરને એક્ટિવ રાખો, દરરોજ 40-45 મિનિટ જેટલી કસરત કરો.તેમાં વોકિંગ, સ્વિમિંગ જેવી સામાન્ય કસરત પણ સામેલ છે.

વજન

બીપી કન્ટ્રોલ કરવા વજન ઘટાડવું ખૂબ જરુરી છે. હાઈ બીપીની સમસ્યાથી હાર્ટ અટેક, સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જો તમે બીપી નોર્મલ કરવા માંગો છો તો તમારે વજન ઘટાડવું જોઈયે.

મીઠું

મીંઠુ સફેદ ઝેર તરીકે કામ કરે છે. બીપીની સમસ્યા રહેતી હોય તો મીંઠુ સાવ ઓછુ કરી દેવું જોઈયે. કેમ કે મીઠામાં સોડિયમ ભરપુર માત્રામાં હોય છે જે બીપી વધારે છે.

ઝંક ફૂડ

જો તમે બ્લડ પ્રેશરને કન્ટ્રોલ કરવા માંગો છો તો તમારે ઝંક ફૂડ બીલકુલ ન ખાવુ જોઈયે. કેમ કે ઝંક ફૂડ પ્રોસેસ્ડ કરેલુ હોય છે તેમાં સોડિયમનું પ્રમાણ વધુ હોય છે. જે બીપી વધારે છે તેથી ઝંક ફૂડ ન ખાવુ જોઈયે.

ઉંઘ

જે લોકો પુરતી ઉંઘ નથી લેતા તેમનું બીપી વધી શકે છે. તમારે બીપી કન્ટ્રોલમાં રાખવુ હોય તો 7-8 કલાક ઉંઘવુ જોઈયે. જે લોકોને બીપીની સમસ્યા છે, જો તેઓ પુરતી ઉંઘ નથી લેતા તો તેઓની સ્થિતિ વધારે બગડી શકે છે.

Disclaimer: અહીંયા જણાવેલ નુસ્ખા અને સલાહો કોઈ દવા અને ઈલાજનો વિકલ્પ નથી જેથી તેને અપનાવતા પહેલા ડૉક્ટર કે બીજા કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ