બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ભારત / Politics / અનામત વિશે આ શું બોલ્યા PM મોદી? કહ્યું '10 વર્ષથી સરકાર ચલાવું છું, જ્યાં સુધી જીવિત છું...'

લોકસભા ચૂંટણી 2024 / અનામત વિશે આ શું બોલ્યા PM મોદી? કહ્યું '10 વર્ષથી સરકાર ચલાવું છું, જ્યાં સુધી જીવિત છું...'

Last Updated: 03:35 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News : PM મોદીએ કહ્યુ, કોંગ્રેસના લોકો આરક્ષણમાં છેડછાડ કરીને મુસ્લિમોને આપવા માંગે છે, પરંતુ જ્યાં સુધી મોદી જીવિત છે, ત્યાં સુધી હું અનામતમાં સહેજ પણ ફેરફાર નહીં થવા દઉં.

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણીને લઈને આજે PM મોદીએ ઝારખંડના ગુમલા જિલ્લામાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. PM મોદીએ કહ્યું કે, મેદાનમાં જેટલા લોકો છે તેનાથી વધુ લોકો બહાર છે. અત્યારે સેંકડો લોકો રસ્તામાં હશે, જેઓ તડકામાં બેઠા છે, તેઓ તપ કરી રહ્યા છે તેમની હું માફી માંગુ છું.

PM મોદીએએ કહ્યું કે, મને ભગવાન બિરસા મુંડાના ગામની મુલાકાત લેવાનું સૌભાગ્ય મળ્યું છે. ભગવાન બિરસા મુંડાના જન્મસ્થળની માટીને કપાળ પર તિલક કરીને મેં ગર્વ અનુભવ્યો. મને દરેક પડકારમાં ભગવાન બિરસા મુંડા પાસેથી પ્રેરણા મળે છે.

PM મોદીએ કહ્યું કે, INDIA ગઠબંધનના લોકો દરેક પ્રકારની વાતો ફેલાવતા રહે છે કે મોદી આવશે તો અનામત ખતમ કરી દેશે. હું 10 વર્ષથી ગૌરવ સાથે સરકાર ચલાવી રહ્યો છું. સત્ય એ છે કે, મોદીએ તેમના ચહેરા પરથી માસ્ક હટાવી દીધા છે. કોંગ્રેસ તુષ્ટિકરણ કરે છે. કોંગ્રેસ મુસ્લિમ વોટબેંક જુએ છે.

ભાજપ સબકા સાથ સબકા વિકાસની વાતો કરે છે. કોંગ્રેસે આ બધું કરવાનું નથી. જ્યારે SC-ST-OBCને અનામત મળી છે ત્યારે ચોરીનો ખેલ ચાલી રહ્યો છે. બાબા સાહેબે જ્યારે બંધારણ બનાવ્યું ત્યારે સ્પષ્ટ કહ્યું હતું કે, ધર્મના આધારે અનામત નહીં મળે. કોંગ્રેસના લોકો આરક્ષણમાં છેડછાડ કરીને મુસ્લિમોને આપવા માંગે છે. પરંતુ જ્યાં સુધી મોદી જીવિત છે, ત્યાં સુધી હું અનામતમાં સહેજ પણ ફેરફાર નહીં થવા દઉં.

વધુ વાંચો: ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચેલા BSP કેન્ડિડેટ સાથે થઇ જોવા જેવી, પોલીસે દબોચી લીધા, જાણો કારણ

લોહરદગાના ઉમેદવાર સમીર ઉરાંની તરફેણમાં પ્રચાર કરવા ગુમલા પહોંચેલા PM મોદીએ કહ્યું કે, કોંગ્રેસ અને INDIA મહાગઠબંધનના સભ્યો કહી રહ્યા છે કે, આ ચૂંટણીમાં શું થશે. મેં દરેક ગામમાં ઈન્ટરનેટ નેટવર્ક વિસ્તર્યું છે. કોંગ્રેસના લોકો કહે આનો શું ફાયદો? આ ગરીબનો દીકરો મોદી દરેક ગામના લોકોની ચિંતા કરી રહ્યો છે. મનમોહન સિંહ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે સોનિયા ગાંધીએ ઘણી યોજનાઓ બંધ કરી દીધી હતી. ગામડાના ગરીબનો દીકરો કોઈ ભૂખ્યું ન રહે તેથી જ મેં મફતમાં અનાજ આપવાનું શરૂ કર્યું. મફત અનાજ આપવાની બાંયધરી આપવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ