બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / According to your zodiac sign, how will your day go today Know today's zodiac sign

26 એપ્રિલ / કેવો જશે તમારો આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિ ભવિષ્ય

Published By: Vishnu

Last Updated: 11:11 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો

મેષ (અ.લ.ઈ.)
આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે, આર્થિક બાબતોમાં સુધારો જણાશે, ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે

વૃષભ (બ.વ.ઉ.)
વૃષભ રાશિના જાતકોને આવક કરતાં જાવક વધવાની સંભાવના, શેરબજારથી લાભ થશે,ધાર્મિક યાત્રા-પ્રવાસના યોગ બનશે,ઘરેલું કામકાજમાં સફળતા મળશે

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિના જાતકોએ કામકાજમાં ધ્યાન વધારે આપવું ,નવા કામથી લાભ થશે,ભાગીદારોનો સુંદર સહયોગ મળશે,કામકાજમાં રાહત અનુભવશો

કર્ક (ડ.હ.)
આ રાશિના જાતકોના આત્મિયજનોના સુખમાં વધારો થશે,કોઈપણ જાતનો ખોટો વિચાર નુકસાન કરશે,સંતાનોના પ્રશ્નોમાં વિશેષ ધ્યાન આપો,નાના પ્રવાસના યોગ બને છે

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકો માટે નાના રોકાણો કરવા સમય સારો છે,સાથીદારોના સહયોગથી કામમાં રાહત થશે,સ્વમાન પ્રત્યે સભાન રહો,ખોટી વાતો અને વ્યવહારથી દૂર રહો

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને ધંધામાં લાભ વધારે જણાશે,મોટા રોકાણમાં ધીરજથી કામ લેવું,જીવનસાથી સાથે વધારે સમય પસાર કરો,પોતાની કાર્યશક્તિ ઉપર વિશ્વાસ રાખો

તુલા (ર.ત.)
આ રાશિના જાતકોની કાર્યશક્તિમાં વધારો થશે,ભાગીદારીવાળા કામમાં લાભ થશે,કોઈપણ જાતના પ્રવાસથી દૂર રહેવું,નોકરી માટે નવી ઓફર આવશે

વૃશ્ચિક (ન.ય.)
વૃશ્ચિક રાશિના જાતકોના ધંધાને લગતા પ્રશ્નોના નિરાકરણ આવશે,ભૌતિક સુખ-સુવિધામાં વધારો થશે,સામાજિક જવાબદારી વધશે,સંતાન વિષયક સાધારણ ચિંતા જણાશે

ધન (ભ.ધ.ફ.ઢ.)
ધન રાશિના જાતકો જો વડીલોની સલાહથી ચાલશે તો લાભ થશે,સ્થાવર મિલકત લેવાના યોગ સારાં છે,નવુ ઘર નોંધાવવા માટે ઉત્તમ દિવસ છે,સહકર્મચારીનો સહયોગ મળશે

આ પણ વાંચોઃ ભાગ્ય નથી સાથ આપી રહ્યું? તો આજથી જ પૂજામાં સામેલ કરો આ 5 ચીજ, પછી જુઓ...!

મકર (ખ.જ.)
આ રાશિના જાતકોની આવકના પ્રમાણમાં જાવક વધશે,કામકાજમાં મન પ્રસન્ન રહેશે,ભાગીદારો સાથે મતભેદ થશે,તબિયત બાબતે સાચવવું

કુંભ (ગ.સ.શ.ષ.)
કુંભ રાશિના જાતકોને કામકાજમાં સારી આવક થશે,કામકાજમાં સાચવીને કામ કરવું,નવા રોકાણ માટે સમય ઠીક નથી,બહારની ભાગાદોડીથી દૂર રહો

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિના જાતકોને દેશ-વિદેશના કામકાજમાં લાભ થાય,પ્રિયજનનો વિયોગ થાય,માલ-મિલકતને લગતા પ્રશ્નોમાં મુશ્કેલી જણાશે,નોકરીમાં તમારી મહેનતનું આજે ફળ મળશે

સંકળાયેલા મુદ્દાઓ

Astrology dainik rashifal zodiac signs દૈનિક રાશિફળ રાશિ ભવિષ્ય Daily Horoscope

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ