ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સોનાલી કુલકર્ણી સાથે કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ! રૂમમાં પથારી જોઈને એક્ટ્રેસ ચોંકી ગઈ

photo-story

5 ફોટો ગેલેરી

બોલિવૂડ / સોનાલી કુલકર્ણી સાથે કાસ્ટિંગ કાઉચનો કડવો અનુભવ! રૂમમાં પથારી જોઈને એક્ટ્રેસ ચોંકી ગઈ

Last Updated: 04:52 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

સોનાલી કુલકર્ણીએ પોતાના કરિયરના શરૂઆતી દિવસોમાં કાસ્ટિંગના અનકન્ફર્ટેબલ અનુભવની વાત કરી છે. ડિરેક્ટરની વિચિત્ર માંગ અને અંધારા રૂમની ઘટનાએ તેમને ફિલ્મ છોડવા મજબૂર કરી હતી.

1/5

photoStories-logo

1. સોનાલી કુલકર્ણી

સોનાલી કુલકર્ણીએ પોતાના કરિયરના પ્રારંભિક દિવસોમાં કાસ્ટિંગ કાઉચના કડવા અનુભવની વાત જાહેર કરી છે. હોટરફ્લાય સાથેની વાતચીતમાં તેને જણાવ્યું કે એક વખત સેક્રેટરીએ તેમને કહ્યું કે ડિરેક્ટર તેમને સાડી પહેરીને મળવા બોલાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાસ્ટિંગ કાઉચ

સોનાલીને આ વાત તરત જ વિચિત્ર લાગી. તેને પૂછ્યું કે સ્ટોરી સાંભળવા માટે સાડીની શી જરૂર? પછી તેમને એક બિલ્ડિંગમાં બોલાવવામાં આવ્યા. ત્યાં નકલી સેટઅપ તૈયાર કરેલો હતો જેમાં એક ટેબલ અને બે ખુરસીઓ હતી. ડિરેક્ટરે કહ્યું કે અંદર આવો, સ્ટોરી સંભળાવવી છે. સોનાલીને લાગ્યું કે અંદર નેરેશન રૂમ હશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. કડવા અનુભવ

પરંતુ અંદર પહોંચતાં જ તેને જોયું કે રૂમ અંધારું છે ત્યાં કિચન અને પૂજા રૂમ છે અને નેરેશન રૂમના નામે માત્ર એક પથારી મૂકેલી છે. આ સીન જોઈને સોનાલી શોક થઇ ગઈ. તેને ખૂન અનકન્ફર્ટેબલ ફિલ થયું. તે કંઈ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગઈ. પછીથી જાણવા મળ્યું કે તે ફિલ્મ બીજા કોઈ સાથે પૂરી થઈ ગઈ હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. શું આપી સલાહ

સોનાલીએ કહ્યું કે જે કોઈ અભિનેતાએ તે ડિરેક્ટર સાથે કામ કર્યું હશે, તેના માટે તેમને દુઃખ થાય છે. તેને ભારપૂર્વક કહ્યું કે માનસિક ર્જ્ઞાન પર વિશ્વાસ રાખવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. આ ફિલ્મમાં કર્યું કામ

સોનાલી કુલકર્ણીએ દ પેરાડાઈઝ, દિલ ચાહતા હૈ, મિશન કાશ્મીર, પ્યાર તૂને ક્યા કિયા, સિંઘમ અને ચંદુ ચેમ્પિયન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી સાથે મરાઠી સિનેમા અને ટીવીમાં પણ તેમની એક્ટિંગની પ્રશંસા થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

film industry Sonalee Kulkarni casting couch
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ