ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં PSIએ પિસ્તોલની અણીએ યુવતીનું કર્યું અપહરણ, લોકોએ પકડી લેતાં વોશરૂમ જવાના બહાને ફરાર

ક્રાઈમ / બનાસકાંઠામાં PSIએ પિસ્તોલની અણીએ યુવતીનું કર્યું અપહરણ, લોકોએ પકડી લેતાં વોશરૂમ જવાના બહાને ફરાર

Published By: Hiralal Parmar
Reported By: Mogji Chaudhry

Last Updated: 10:48 AM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં PSIએ પિસ્તોલની અણીએ યુવતીનું કર્યું અપહરણ કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી.

ADVERTISEMENT

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ગઢ પોલીસ લાઇનમાં એક ગંભીર ગુનાહિત ઘટના સામે આવી છે. ગઢ પોલીસ લાઇન સરકારી વસાહત વિસ્તારમાં રાધનપુરના PSIએ પિસ્તોલની અણીએ યુવતીના અપરણનો કર્યો હતો. યુવતીના પરિવારજનો નવરાત્રીમાં ગરબે રમવા ગયા હતા અને આરોપી પીએસઆઈએ આ તક ઝડપી હતી. યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવી PSIને પોલીસ સ્ટેશનને લઈ ગયા હતો જોકે વોશરૂમ જવાના બહાને PSI પ્રવીણ મોરી ફરાર થઈ ગયો હતો. ગઢ પોલીસે 3 ટિમો બનાવી PSI પ્રવીણ મો ને પકડવા તજવીજ હાથ ધરી છે.

અગાઉ યુવતી સાથે દુષ્કર્મ

આરોપી પીએસઆઈ પર અગાઉ પણ યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો આરોપ છે. આ ઘટનાને પગલે સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક હરકતમાં આવી છે અને ગુના સંદર્ભે કાયદેસરની તપાસ તથા નાસી છૂટેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

શું બન્યો આખો બનાવ?

રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI પ્રવીણ મોરીએ ગઢ પોલીસ લાઈનમાં યુવતી પર પિસ્તોલ તાકી, તેને ધમકાવીને બળજબરીપૂર્વક ઢસડી જઈ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ બૂમાબૂમ કરતા જ આસપાસના અન્ય પોલીસકર્મીઓ અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

banaskantha crime Banaskantha PSi banaskantha crime news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ