ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / 42 વર્ષની ઉંમરે માતા બનેલી કરિશ્મા તન્નાનું ધમાકેદાર કમબેક! ડિલિવરીના 2 મહિના બાદ સ્ટેજ પર કર્યો ગરબો

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / 42 વર્ષની ઉંમરે માતા બનેલી કરિશ્મા તન્નાનું ધમાકેદાર કમબેક! ડિલિવરીના 2 મહિના બાદ સ્ટેજ પર કર્યો ગરબો

Last Updated: 09:08 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Karishma Tanna Garba

1/5

photoStories-logo

1. કરિશ્મા તન્ના

42 વર્ષની ઉંમરે માતા બનેલી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ ડિલિવરીના માત્ર બે મહિના બાદ જ સ્ટેજ પર પરત આવીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા છે. 29 જુલાઈ 2026ના રોજ પુત્ર વેદના જન્મ બાદ તેઓ હજુ પણ પોસ્ટપાર્ટમ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે છતાં તેની એનર્જી અને જુસ્સામાં કોઈ ઘટાડો દેખાતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હૈદરાબાદમાં ગરબા

હૈદરાબાદમાં ગરબાના સ્ટેજ પર કરિશ્માએ એવી રીતે ડાંસ કર્યો કે દર્શકો જોઈને જ સ્તબ્ધ થઈ ગયા. નાના બાળકને ઘરે મૂકીને તેઓ સ્ટેજ પર પહોંચ્યા અને ભક્તિભાવથી ભરપૂર પ્રદર્શન આપ્યું. તેમને પોતે વીડિયો શેર કરીને લખ્યું કે, એક વર્ષ પછી ફરીથી ગરબો કર્યો અને હૃદયને ઘર જેવું લાગ્યું. આ કમબેક વીડિયો રાતોરાત વાયરલ થઈ ગયો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. હીલિંગની પ્રક્રિયામાં

કરિશ્માએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ હજુ હીલિંગની પ્રક્રિયામાં છે, અમુક કિલો વજન વધારે છે અને પોતાની રીધમ શોધી રહ્યા છે. પરંતુ રોકાવું તેમના સ્વભાવમાં નથી. લાગણીભર્યા અંદાજમાં તેને કહ્યું, “આ મમ્મીના પણ પોતાના સપના છે. પરિવાર સાથે સૌથી વધુ ખુશ છું પણ સ્ટેજનું સુખ પણ મારા જીવનનો અનિવાર્ય ભાગ છે.”

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બેલેન્સ સાચવવું સરળ નથી

તેઓ ધીમે ધીમે માતૃત્વ અને કરિયર બંને માટે જગ્યા બનાવી રહ્યા છે. એક દિવસમાં એક પગલું આગળ વધીને બંનેને સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માતા બન્યા બાદ કામ અને પરિવારનું બેલેન્સ સાચવવું સરળ નથી છતાં કરિશ્મા આ પડકારને સ્વીકારી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. પ્રેમને ગણાવ્યો આશીર્વાદ

હૈદરાબાદના પ્રેક્ષકોના પ્રેમને તેને આશીર્વાદ ગણાવ્યો અને કહ્યું કે કામ કરવું, નૃત્ય કરવું અને આટલો પ્રેમ મેળવવો, આનાથી મોટી ખુશી બીજી કઈ હોઈ શકે? કરિશ્માએ 5 ફેબ્રુઆરી 2022ના રોજ બિઝનેસમેન વરુણ બાંગેરા સાથે લગ્ન કર્યા હતા અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે જન્મેલા પુત્રનું નામ વેદ રાખ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

motherhood Garba Karishma Tanna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ