ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / તિરંગા યાત્રા પહેલા દિલ્હી પોલીસે CJP ચીફ અભિજીત દીપકેની અટકાયત કરી

નેશનલ / તિરંગા યાત્રા પહેલા દિલ્હી પોલીસે CJP ચીફ અભિજીત દીપકેની અટકાયત કરી

Published By: Ajitsinh Jadeja

Last Updated: 05:17 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cockroach Janata Party: અગાઉ દિલ્હી પોલીસની એક ટીમે દીપકને નોટિસ પાઠવી હતી, જેમાં તેમને કનોટ પ્લેસ અને સેન્ટ્રલ પાર્ક નજીક 'તિરંગા યાત્રા' ન કાઢવાનું કહેવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

Delhi News: કોકરોચ જનતા પાર્ટી (CJP) ના સ્થાપક અભિજીત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. અભિજીત દીપકે 'તિરંગા યાત્રા' માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

અગાઉ દિલ્હી પોલીસની એક ટીમે દીપકને નોટિસ પાઠવી હતી, જેમાં તેમને કનોટ પ્લેસ અને સેન્ટ્રલ પાર્ક નજીક 'તિરંગા યાત્રા' ન કાઢવાનું કહેવામાં આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે કનોટ પ્લેસ પર આઇપીસીની કલમ 163 લાગુ છે અને 'તિરંગા યાત્રા' ની પરવાનગી નથી.

ઘરેથી નીકળતા જ અટકાયત

સીજેપી આજે કનોટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં 'લહરા દો તિરંગા યાત્રા' યોજવાના હતા, પરંતુ પરવાનગી આપવામાં ન હોતી આવી. અભિજીત દીપકે રેલીમાં ભાગ લેવા માટે પોતાના ઘરેથી નીકળતાની સાથે જ પોલીસે તેમને તેમના વાહનમાં રોકી લીધા અને લઈ ગયા. સીજેપીના એક સમર્થકે પોલીસ વાહનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો.

VTV Digital 1

આ પણ વાંચોઃ નેશનલ / મેરઠ કોર્ટનો મોટો ચુકાદો, સાપ કરડાવી પતિને મોતને ઘાટ ઉતારનાર રવિતાને મોતની સજા, પ્રેમી અમરદીપને પણ ફાંસી

અભિજીત દીપક હાથમાં તિરંગો લઇ અને મહાત્મા ગાંધીના ફોટાવાળી ટી-શર્ટ પહેરીને પોતાના ઘરેથી બહાર આવ્યો હતો પરંતુ પોલીસે તેની અટકાયત કરી લીધી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CJP Delhi News Abhijit Deepak

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ