ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / દિવાળી બાદ બદલાશે ગ્રહોની ચાલ, સિંહ રાશિમાં મંગળના પ્રવેશથી આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય

photo-story

5 ફોટો ગેલેરી

ધર્મ / દિવાળી બાદ બદલાશે ગ્રહોની ચાલ, સિંહ રાશિમાં મંગળના પ્રવેશથી આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય

Last Updated: 05:12 PM, 16 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

દિવાળી પછી આગામી 12 નવેમ્બરના રોજ મંગળ સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 4 રાશિઓના જીવનમાં કરિયર, ધન અને વેપાર ક્ષેત્રે પ્રગતિના નવા દરવાજા ખુલશે.

1/5

photoStories-logo

1. દિવાળી બાદ બદલાશે ગ્રહોની ચાલ, સિંહ રાશિમાં મંગળના પ્રવેશથી આ 4 રાશિઓનું ચમકશે ભાગ્ય

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મંગળ ગ્રહને સાહસ, ઉર્જા, પરાક્રમ, ભૂમિ અને સંપત્તિના કારક તથા 'ગ્રહોના સેનાપતિ' માનવામાં આવ્યા છે. દિવાળીના તહેવાર બાદ આગામી 12 નવેમ્બર, 2026 ના રોજ મંગળ ગ્રહ પોતાની ચાલ બદલીને કર્ક રાશિમાંથી નીકળીને સૂર્યની રાશિ સિંહ રાશિ માં પ્રવેશ કરશે. મંગળ અને સૂર્ય વચ્ચે મિત્રતાનો સંબંધ હોવાથી આ ગોચર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ પરિવર્તનથી કેટલીક ખાસ રાશિઓના કરિયર, વેપાર અને આર્થિક મામલામાં પ્રગતિની નવી તકો ઊભી થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મેષ

મેષ રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર ઉત્સાહ અને આત્મવિશ્વાસમાં વધારો કરનારું સાબિત થશે. નોકરી કરતા લોકોને નવી જવાબદારીઓ અથવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂરા થવાની પ્રબળ સંભાવના છે. વેપારી વર્ગને નવી યોજનાઓ પર કામ શરૂ કરવાની તક મળશે, જો કે રોકાણ સંબંધી નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને લેવા પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. સિંહ

મંગળનું ગોચર સ્વયં સિંહ રાશિમાં જ થવા જઈ રહ્યો છે, જેના કારણે આ રાશિના જાતકો માટે આ પરિવર્તન વિશેષ પ્રભાવશાળી રહેશે. તમારા આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતામાં શાનદાર વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિભા બતાવવાના ઉત્તમ અવસરો મળશે. વેપારીઓને નવા સંપર્કોથી મોટો ફાયદો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના સ્વામી સ્વયં મંગળ છે, તેથી આ ગોચર આ રાશિ માટે ખૂબ જ અનુકૂળ રહેવાની આશા છે. નોકરી અને વેપારમાં આગળ વધવાના નવા રસ્તા ખુલશે. આવકના નવા સ્ત્રોતો વિકસાવવામાં સફળતા મળશે. લાંબા સમયથી અટકી ગયેલા નાણાકીય કાર્યો વેગ પકડશે, પરંતુ કોઈપણ મોટા નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓની ચકાસણી અવશ્ય કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. કુંભ

કુંભ રાશિના જાતકો માટે આ અવધિમાં પોતાની મહેનત અને શિસ્ત પર વિશેષ ધ્યાન આપવાની જરૂર રહેશે. નોકરીમાં નવી જવાબદારીઓ અથવા બિઝનેસમાં પાર્ટનરશીપના નવા અવસરો પ્રાપ્ત થઈ શકે છે. આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવવા માટે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું અનિવાર્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Astrology2026 MangalGochar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ