ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ બહાર પાડી ગાઈડલાઈન, વેપારીઓને શું ઓર્ડર કરાયા?

પર્વમાં તકેદારી / અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ બહાર પાડી ગાઈડલાઈન, વેપારીઓને શું ઓર્ડર કરાયા?

Published By: Hiralal Parmar

Last Updated: 09:55 AM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ ગાઈડલાઈન બહાર પાડીને કેટલાક ખાસ ઓર્ડર આપ્યાં છે.

ADVERTISEMENT

અમદાવાદમાં દશેરા પર્વને લઈને AMCએ ગાઈડલાઈન બહાર પાડી છે જેમાં વેપારીઓને ખાસ તાકીદ કરાઈ છે. વેપારીઓને કહેવાયુ છે કે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સાથે ચેડાં થશે તો કડક કાર્યવાહી કરાશે. વાનગી માટે વારંવાર તળવાથી બગડેલા તેલનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ છે. મીઠાઈ શુદ્ધ ઘીમાં બનાવ્યાનો દાવો હકીકત અને પુરાવા આધારિત હોવો જોઈએ. રસોડું, વાસણો અને પીરસવાની જગ્યા સ્વચ્છ રાખવી ફરજિયાત છે. ચટણી, કઢી અને પપૈયાની છીણ જેવી ખાદ્ય સામગ્રી ઢાંકીને રાખવા સૂચના

તેલની ગુણવત્તાની ચકાસણી

ફાફડા તળવા માટે વપરાતા તેલમાં ટોટલ પોલર કમ્પાઉન્ડ (TPC)નું પ્રમાણ 25% થી વધુ ન હોવું જોઈએ. વારંવાર તળેલા કે બગડેલા તેલનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે.

ચેડાં કરનાર વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી

AMCની ટીમ દ્વારા મીઠાઈ અને ફરસાણની દુકાનો પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ગુણવત્તા સાથે ચેડાં કરનાર વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

વધુ વાંચો : ભરૂચના સાયખામાં ફાર્માકેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી 4 મજૂરોના મોત, ઔદ્યોગિક વિસ્તારમાં ચકચાર

તહેવારો દરમિયાન બજારો અને રસ્તાઓ પર ભીડ નિયંત્રિત કરવા માટે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ahmedabad ahmedabad news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ