ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ પછી સર્જાયું ગંભીર વીજ સંકટ, ઉદ્યોગો પર મોટી અસર થવાની ભીતિ

ચિંતાજનક / દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ પછી સર્જાયું ગંભીર વીજ સંકટ, ઉદ્યોગો પર મોટી અસર થવાની ભીતિ

Published By: Hiralal Parmar
Reported By: Dhruv Sompura

Last Updated: 02:17 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાં ઉપલબ્ધ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માંગનું સંતુલન ખોરવાયું છે. 25 લાખ શ્રમિકોની રોજીરોટી જોખમમાં આ ગંભીર વીજ સંકટને પગલે 25 લાખ શ્રમિકોની રોજીરોટી જોખમમાં આવી છે. કારખાનાઓમાં ઉત્પાદન બંધ થવાને કારણે શ્રમિકોની રોજીરોટી ખોરવાઈ જશે.જેને કારણે સમગ્ર બજારમાં લિક્વિડિટીની ગંભીર કટોકટી ઊભી થશે.

ADVERTISEMENT

દક્ષિણ ગુજરાતમાં 15 વર્ષ પછી સર્જાયું ગંભીર વીજ સંકટ સર્જાયુ છે અને તેની ઉદ્યોગો પર મોટી અસર થવાની સંભાવના છે. આને કારણે અઠવાડિયામાં 1 દિવસ સાંજે 4થી રાત્રે 12 વાગ્યા સુધી વીજકાપનો નિર્ણય લેવાયો છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ખાસ બેઠક યોજી સૂચનાઓ અપાઈ છે. પીક અવર્સમાં વીજળી ગુલ થવાથી ઉત્પાદન સંપૂર્ણપણે ઠપ થઈ જવાનો પણ ડર છે. સરકારે 31 કંપનીઓને 10 દિવસમાં પ્લાન્ટ શરૂ કરવા અલ્ટિમેટમ આપ્યું છે.

કોલસાની અછત સર્જાઈ

અલ નીનોની વૈશ્વિક અસર અને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસાની અછત સર્જાઈ છે. વીજળીની માંગમાં અણધાર્યો ઉછાળો આવતાં ઉપલબ્ધ વીજ ઉત્પાદન ક્ષમતા સામે માંગનું સંતુલન ખોરવાયું છે.

વધુ વાંચો : વાયએમસીએ–કર્ણાવતી રોડ પર ટ્રાફિકની બોટલનેકથી વાહનચાલકો પરેશાન

25 લાખ શ્રમિકોની રોજીરોટી જોખમમાં

આ ગંભીર વીજ સંકટને પગલે 25 લાખ શ્રમિકોની રોજીરોટી જોખમમાં આવી છે. કારખાનાઓમાં ઉત્પાદન બંધ થવાને કારણે શ્રમિકોની રોજીરોટી ખોરવાઈ જશે.જેને કારણે સમગ્ર બજારમાં લિક્વિડિટીની ગંભીર કટોકટી ઊભી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ