ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આગલા 30 દિવસ સુધી આ 5 રાશિઓને મોજે દરિયા, થશે માલામાલ

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / આગલા 30 દિવસ સુધી આ 5 રાશિઓને મોજે દરિયા, થશે માલામાલ

Last Updated: 05:38 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Sun Rashifal Venus Mercury Transit in Libra Horoscope Surya Gochar 2026 :આજે સૂર્યના પ્રવેશ કરતા જ શુક્ર અને બુધ સાથે યુતિ બનાવશે. સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય રાજયોગ બનાવશે, જેનાથી કેટલીક રાશિઓના ભાગ્ય ચમકી જશે.

1/7

photoStories-logo

1. રાજયોગ બનાવશે

આજે ગ્રહોના રાજા સૂર્ય, કન્યા રાશિથી તુલા રાશિમાં ગોચર કરશે. હિન્દુ કેલેન્ડર મુજબ સૂર્ય 17 ઓક્ટોબર 2026 ના સાંજે 7:57 વાગ્યે તુલા રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને બુધ મળીને બુધાદિત્ય રાજયોગ બનાવશે. દરમિયાન શુક્ર અને બુધ મળીને લક્ષ્મી નારાયણ રાજયોગ બનાવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. સિંહ રાશિ

તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો યુતિ સિંહ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. ધનનું આગમન થશે. પ્રગતિની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. મેષ રાશિ

તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો યુતિ મેષ રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. નાણાકીય લાભની શક્યતાઓ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. ધનુ રાશિ

તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો યુતિ ધનુ રાશિના જાતકો માટે ઉત્તમ માનવામાં આવે છે. કોઇ સારી ડીલ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. મકર રાશિ

તુલા રાશિમાં સૂર્ય, બુધ અને શુક્રનો યુતિ મકર રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. અટકેલા પૈસા પાછા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તુલા રાશિ

સૂર્ય, બુધ અને શુક્રનો યુતિ તુલા રાશિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. શુભ સમાચાર મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Transit Surya Gochar 2026 Sun Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ