ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / કેવો રહેશે 18 ઓક્ટોબરનો દિવસ, ઘણી રાશિઓને ભાગ્યનો સાથ, ઘણી રાશિઓએ રહેવું પડશે સાવધાન

photo-story

13 ફોટો ગેલેરી

ધર્મ / કેવો રહેશે 18 ઓક્ટોબરનો દિવસ, ઘણી રાશિઓને ભાગ્યનો સાથ, ઘણી રાશિઓએ રહેવું પડશે સાવધાન

Last Updated: 10:01 PM, 17 October 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Daily Horoscope : આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ખુશખબર લઈને આવ્યો છે, તો કેટલીક રાશિઓએ સાવધાની રાખવાની જરૂર છે. ગ્રહોની ચાલ મુજબ આજે નોકરી, ધંધો, પરિવાર અને સ્વાસ્થ્ય સંબંધિત અનેક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે.

1/13

photoStories-logo

1. 18 10 2026 રવિવાર

18 10 2026 રવિવાર, માસ આસો, પક્ષ સુદ, તિથિ સાતમ , નક્ષત્ર પૂર્વાષાઢા ,યોગ સુકર્મા, કરણ વિષ્ટિ ભદ્રા, રાશિ ધન (ભ.ધ.ફ.ઢ.)

આ તસવીર શેર કરો

logo logo logo

2/13

photoStories-logo

2. મેષ

ભવિષ્યની યોજનાઓ સફળ બનાવવા માટે ઉત્તમ સમય છે, પરંતુ કામમાં સુસ્તી, પારિવારિક ખેંચતાણ અને બિનજરૂરી ખર્ચથી બચવું

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/13

photoStories-logo

3. વૃષભ

ધનલાભના ઉત્તમ યોગો સાથે પરિવારમાં શાંતિ રહેશે, કામનો બોજો ઘટશે, પરંતુ સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

આ તસવીર શેર કરો

logo logo logo

4/13

photoStories-logo

4. મિથુન

માનસિક અશાંતિ અને કામકાજમાં મુશ્કેલીઓ વચ્ચે મહેનતનું ઓછું ફળ મળી શકે, જોકે સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/13

photoStories-logo

5. કર્ક

શેરબજાર અને ધંધામાં લાભના યોગ છે, પરંતુ કામની શરૂઆત ધીરજથી કરવી અને પ્રેમસંબંધોમાં સાવધાની રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/13

photoStories-logo

6. સિંહ

ધંધામાં સારી આવક અને કાર્યક્ષેત્રે સફળતા મળશે, પરંતુ રોકાણ સમજીવિચારીને કરવું અને મિત્રો સાથે નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/13

photoStories-logo

7. કન્યા

આવકમાં વધારો અને પરિવારનો સહયોગ મળશે, પરંતુ બિનજરૂરી ચિંતા તથા અજાણ્યા લોકો સાથેના વ્યવહારથી નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/13

photoStories-logo

8. તુલા

જૂના મિત્રો સાથે મુલાકાત અને સમજદારીપૂર્વક કરેલા કામમાં લાભ થશે, પરંતુ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને ઉધારીથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/13

photoStories-logo

9. વૃશ્ચિક

કાર્યસ્થળે ખુશી, શેરબજારમાં લાભ, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ અને યાત્રા-પ્રવાસના સારા યોગ બની રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/13

photoStories-logo

10. ધન

વ્યવસાયમાં નવી તકો મળશે, પરંતુ વધતી મહેનત વચ્ચે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું અને શત્રુઓથી સાવધાન રહેવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/13

photoStories-logo

11. મકર

ભાગીદારીનાં કામમાં લાભ મળશે અને આવડતથી સફળતા મેળવી શકશો, પરંતુ વધતા ખર્ચ તથા બીજાની વાતોમાં આવીને નિર્ણય લેવાથી બચવું.

આ તસવીર શેર કરો

logo logo logo

12/13

photoStories-logo

12. કુંભ

જૂની મુશ્કેલીઓમાંથી રાહત સાથે કામકાજમાં વૃદ્ધિ અને આવકના નવા સ્ત્રોત ઊભા થશે, પરંતુ વ્યવસાયની ગુપ્ત વાતો જાહેર ન કરવી.

આ તસવીર શેર કરો

logo logo logo

13/13

photoStories-logo

13. મીન

પરિવારમાં શાંતિ રહેશે, પરંતુ કોઈની તબિયતની ચિંતા અને બિનજરૂરી ખર્ચ વધી શકે છે, તેથી ભાગીદારીનાં કામમાં સાવચેતી રાખવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Raligin Today's Horoscope
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ