ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / vishnu aarti do these aarti during worship on thursday

આસ્થા / દર ગુરૂવારે પૂજા સમયે અચૂકથી ઉતારો આ આરતી, મળશે તમામ સંકટોમાંથી મુક્તિ

Published By: Arohi

Last Updated: 08:58 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vishnu Aarti: શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકની બધી મનોકામનાઓ પુરૂ થઈ જાય છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ હેતુ ગુરૂવારનું વ્રત કરવામાં આવે છે.

ADVERTISEMENT

સનાતન ધર્મમાં ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. આ દિવસે જગતના પાલનહાર ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા-ઉપાસના કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી સાધકની બધી મનોકામનાઓ પુરૂ થઈ જાય છે. સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓ આવે છે. ઈચ્છા અનુસાર ફળની પ્રાપ્તિ હેતુ ગુરૂવારનું વ્રત કરવામાં આવે છે. 

આ વ્રતના પુણ્ય-પ્રતાપથી વ્રત કરનારને ઈચ્છા અનુસાર ફળ મળે છે. ત્યાં જ વિવાહિત સ્ત્રીઓને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માંગો છો તો ગુરૂવારના દિવસે વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો. સાથે જ પૂજાના સમયે આરતી જરૂર કરો. 

શ્રી વિષ્ણુ આરતી 
ॐ जय जगदीश हरे, स्वामी जय जगदीश हरे
ॐ जय जगदीश हरे, स्वामी! जय जगदीश हरे।

भक्त जनों के संकट, क्षण में दूर करे॥

ॐ जय जगदीश हरे...

जो ध्यावे फल पावे, दुःख विनसे मन का।

स्वामी दुःख विनसे मन का।

सुख सम्पत्ति घर आवे, कष्ट मिटे तन का॥

ॐ जय जगदीश हरे...

मात-पिता तुम मेरे, शरण गहूं मैं किसकी।

स्वामी शरण गहूं मैं किसकी।

तुम बिन और न दूजा, आस करूं जिसकी॥

ॐ जय जगदीश हरे...

तुम पूरण परमात्मा, तुम अन्तर्यामी।

स्वामी तुम अन्तर्यामी।

पारब्रह्म परमेश्वर, तुम सबके स्वामी॥

ॐ जय जगदीश हरे...

तुम करुणा के सागर, तुम पालन-कर्ता।

स्वामी तुम पालन-कर्ता।

मैं मूरख खल कामी, कृपा करो भर्ता॥

ॐ जय जगदीश हरे...

तुम हो एक अगोचर, सबके प्राणपति।

स्वामी सबके प्राणपति।

किस विधि मिलूं दयामय, तुमको मैं कुमति॥

ॐ जय जगदीश हरे...

दीनबन्धु दुखहर्ता, तुम ठाकुर मेरे।

स्वामी तुम ठाकुर मेरे।

अपने हाथ उठा‌ओ, द्वार पड़ा तेरे॥

ॐ जय जगदीश हरे...

विषय-विकार मिटा‌ओ, पाप हरो देवा।

स्वामी पाप हरो देवा।

श्रद्धा-भक्ति बढ़ा‌ओ, संतन की सेवा॥

ॐ जय जगदीश हरे...

श्री जगदीशजी की आरती, जो कोई नर गावे।

स्वामी जो कोई नर गावे।

कहत शिवानन्द स्वामी, सुख संपत्ति पावे॥

ॐ जय जगदीश हरे...

બૃહસ્પતિ દેવની આરતી 
जय बृहस्पति देवा, ऊँ जय बृहस्पति देवा ।

छिन छिन भोग लगाओ, कदली फल मेवा ॥

ऊँ जय बृहस्पति देवा, जय बृहस्पति देवा ॥

तुम पूरण परमात्मा, तुम अन्तर्यामी ।

जगतपिता जगदीश्वर, तुम सबके स्वामी ॥

ऊँ जय बृहस्पति देवा, जय बृहस्पति देवा ॥

चरणामृत निज निर्मल, सब पातक हर्ता ।

सकल मनोरथ दायक, कृपा करो भर्ता ॥

ऊँ जय बृहस्पति देवा, जय बृहस्पति देवा ॥

तन, मन, धन अर्पण कर, जो जन शरण पड़े ।

प्रभु प्रकट तब होकर, आकर द्घार खड़े ॥

ऊँ जय बृहस्पति देवा, जय बृहस्पति देवा ॥

दीनदयाल दयानिधि, भक्तन हितकारी ।

पाप दोष सब हर्ता, भव बंधन हारी ॥

ऊँ जय बृहस्पति देवा, जय बृहस्पति देवा ॥

सकल मनोरथ दायक, सब संशय हारो ।

विषय विकार मिटा‌ओ, संतन सुखकारी ॥

ऊँ जय बृहस्पति देवा, जय वृहस्पति देवा ॥

जो को‌ई आरती तेरी, प्रेम सहित गावे ।

जेठानन्द आनन्दकर, सो निश्चय पावे ॥

ऊँ जय बृहस्पति देवा,जय बृहस्पति देवा ॥

सब बोलो विष्णु भगवान की जय ।

बोलो बृहस्पति देव भगवान की जय ॥

વધુ વાંચો: ગુરુ કરશે 1 મેએ રાશિ પરિવર્તન, આ ચાર રાશિના જાતકોને થશે છપ્પર ફાડ લાભ

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Thursday Remedy Vishnu Aarti Worship ગુરૂવારના ઉપાય વિષ્ણુ આરતી vishnu aarti

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ