બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Jupiter will change the zodiac sign on May 1, these four zodiac signs will benefit sixfold

ધર્મ / ગુરુ કરશે 1 મેએ રાશિ પરિવર્તન, આ ચાર રાશિના જાતકોને થશે છપ્પર ફાડ લાભ

Published By: Pravin Joshi

Last Updated: 07:15 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ મુજબ તારીખ 1 મેના રોજ ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરી વૃષભમાં પ્રવેશ કરશે. ગુરુ પણ શનિની માફક ધીમી ગતીએ ભ્રમણ કરે છે, તે આશરે 13 મહિના સુધી એક રાશિમાં ભ્રમણ કરે છે.

થોડા જ દિવસોમાં ગુરુ ગ્રહ રાશિ પરિવર્તન કરશે. શુક્રની રાશિ વૃષભમાં તે ગોચર કરશે. તારીખ 1 મે બપોરે 2:29 વાગે મેષ રાશિમાંથી નિકળી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. ગુરુ જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે ત્યારે અનેક રાશિ પર તેની સકારાત્મક અસર પડે છે. આવો જાણીયે તે રાશિ વિશે જેની પર આ પરિવર્તનની સકારાત્મક અસર થવાની છે.

કર્ક અને સિંહ સહિત આ 3 રાશિના જાતકોના ખૂલી જશે નસીબ, આવતીકાલે ચાલ બદલવા જઈ  રહ્યા છે ગુરુ ગ્રહ/ jupiter will change direction luck for four zodiac signs

વૃષભ રાશિ

જ્યોતિષ મુજબ આ પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ થશે. ભાગ્ય સાથ આપશે. ગુરુની દ્રષ્ટિ તમારા પાંચમાં, છઠ્ઠા,સાતમા સ્થાન પર રહેશે. તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. તમને પ્રમોશન મળી શકે છે. વિદેશ જઈ શકો છો. તમારું દાંપત્ય જીવન સુખમય પસાર થઈ શકે છે.

સૂર્યનો મકર રાશિમાં થઈ ગયો પ્રવેશ, આ 4 રાશિના જાતકોનો શરૂ થયો ગોલ્ડન ટાઈમ /  Sun has entered Capricorn, golden time has started for these 4 zodiac signs

મિથુન રાશિ

ગુરુના ગોચરથી મિથુન રાશિના જાતકોને ફાયદો થશે. સમાજમાં તમને માન સન્માન મળશે. સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે સાથે તમારો ખરચો વધી શકે છે. જે લોકો નોકરી કરે છે તેમને નવી નોકરીના ચાન્સ મળશે.

12 વર્ષ બાદ આ દિવસે બનશે ગુરુ-સૂર્યનો મહાસંયોગ, રાતોરાત ચમકી જશે આ રાશિઓનું  કિસ્મત | After 12 years, on this day Jupiter-Sun conjunction will happen,  the fate of these zodiac signs will

કર્ક રાશિ

1 મેના રોજથી કર્ક રાશિના જાતકોને સારા ફળ મળશે. આ પરિવર્તનથી તમને ખૂબ લાભ થશે. ગુરુની દ્રષ્ટિ તૃતિય,પંચમ અને સત્પમ ભાવ પર રહેશે. જેથી આ રાશિના જાતકોની દરેક ઈચ્છાઓ પુરી થશે. વ્યવસાયમાં ઈચ્છા મુજબનો લાભ થશે. ઘરે મહેમાનનું આગમન થશે. દાંપત્ય જીવનમાં સુખ અને આનંદ મળશે.

નોકરીમાં સમસ્યા, એક્સિડેન્ટ... આ ત્રણ રાશિના જાતકોના જીવનમાં આવશે દુ:ખ, ચાર  મહિના સુધી ખાસ સાચવજો | Job problem, accident, These three zodiac signs  will bring sorrow , take ...

વધુ વાંચો : તમને ભગવાનને ભોગ કે પ્રસાદ ધરાવવાની સાચી રીત ખબર છે? જાણો તેના નિયમો

મકર રાશિ

જ્યોતિષ અનુસાર મકર રાશિના જાતકો માટે પાંચમા સ્થાન પર હશે.  જેથી તેમને શિક્ષા, પ્રેમ, સંતાન સુખ મળી શકે છે. જે લોકોના લગ્ન નથી થઈ રહ્યા તેમને વિવાહનો પ્રસ્તાવ આવી શકે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Jupiter Rashi Religion Zodiac ગુરુ જ્યોતિષ ધર્મ રાશિફળ Jupiter

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ