ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Astro Tips how to offer bhog or prashad to god bhog lagavana niyam

ધર્મ / તમને ભગવાનને ભોગ કે પ્રસાદ ધરાવવાની સાચી રીત ખબર છે? જાણો તેના નિયમો

Published By: Arohi

Last Updated: 04:03 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips: શુમ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નીવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે ભગવાનની સામે ભોગ મુકવો જોઈએ?

ADVERTISEMENT

કહેવાય છે કે જ્યારે આપણા ઘરમા દેવી-દેવતાઓ બિરાજમાન થાય છે. તો તેમના પૂજા-પાઠ કરવાની સાથે તેમને ભોગ લગાવવાનું પણ ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવી દેવતાઓને દિવસમાં ચાર વખત ભોગ લગાવવો જોઈએ અને જે આપણે ઘરમાં બનાવીએ છીએ સાત્વિક રીતે તેનો જ ભોગ લગાવવો જોઈએ. 

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નિવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે તેને ભગવાનની સામે રાખવો જોઈએ? 

ભગવાનની સામે કેટલો સમય રાખવો જોઈએ ભોગ? 
અંદાજે આપણને ભોજન કરવામાં 5, 10 કે 15 મિનિટ લાગે છે. એવામાં જ્યારે તમે ભગવાનને ભોગ લગાવો ત્યારે તેમની સામે લગાવેલો ભોગ ક્યારેય પણ તરત ન હટાવી લેવો જોઈએ. સાથે જ તેને વધારે સમય સુધી સામે રાખી પણ ન મુકવો જોઈએ. ભોગ તમારે 10થી 15 મિનિટ બાદ તેમની સામેથી હટાવવો જોઈએ. જેવી રીતે આપણે ભોજન કરીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ ભોજન ખાવામાં કે ભોગ ગ્રહણ કરવામાં સમય લાગે છે. 

વધુ વાંચો: આજ રાતથી શુક્રનું થશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર?

એવામાં તમે 10 કે 15 મિનિટ બાદ ભોગને હટાવીને તેને વહેચો. ભોગ વહેચવાના નિયમ કહે છે કે તમે જેટલા વધારે લોકોને ભગવાનનો ભોગ આપશો તેટલું જ વધારે ફળ તમને મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Bhog astro tips prashad એસ્ટ્રો ટિપ્સ ભગવાન Astro Tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ