ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / મિથુન ચક્રવર્તીની દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ, મંગેતર સાથેની રોમેન્ટિક તસવીરોએ ચાહકોનું દિલ જીત્યું

photo-story

5 ફોટો ગેલેરી

મનોરંજન / મિથુન ચક્રવર્તીની દીકરીના લગ્નની તૈયારીઓ શરૂ, મંગેતર સાથેની રોમેન્ટિક તસવીરોએ ચાહકોનું દિલ જીત્યું

Last Updated: 01:31 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

મિથુન ચક્રવર્તીની પુત્રી દિશાની ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. તેણે 15 જૂને પોતાની સગાઈની તસવીરો શેર કરી હતી. તેના મંગેતર માઈલ્સ મેન્ટઝારિસ છે, જે સ્ટેડીકેમ ઓપરેટર અને કલરિસ્ તરીકે કામ કરે છે. આ યુગલે કેલિફોર્નિયામાં સગાઈ કરી હતી અને તેમની તસવીરો વાયરલ થઈ છે.

1/5

photoStories-logo

1. દિશાનીએ ફોટો શેર કર્યા

દિશાનીએ હવે ઇન્સ્ટાગ્રામ પર નવા ફોટા પોસ્ટ કર્યા છે, જેમાં તે તેના બોયફ્રેન્ડ સાથે એક રોમેન્ટિક ક્ષણ માણતી જોવા મળે છે. બંને એકબીજાનો હાથ પકડેલા દેખાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. સફેદ ગાઉનમાં દિશાની ખૂબ જ સુંદર લાગી

દિશાનીના ચહેરા પરનું સ્મિત દર્શાવે છે કે તે માઇલ્સ સાથે કેટલી ખુશ છે; ફોટામાં તેઓ એકબીજા માટે એકદમ યોગ્ય જોડી લાગે છે.આ જોડી એકબીજાને આલિંગન આપતા કિસ કરતી જોવા મળે છે. સફેદ ગાઉનમાં દિશાની ખૂબ જ સુંદર લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/5

photoStories-logo

3. દિશાની 'મિસીસ માઈલ્સ' બનવા માટે ઉત્સુક

ફોટોના કેપ્શનમાં તેણે જણાવ્યું કે તે હંમેશાં તેના જેવા જ જીવનસાથી માટે પ્રાર્થના કરી હતી; તેને તેની અપેક્ષા કરતાં પણ કંઈક વધુ સુંદર મળ્યું છે.તે માઈલ્સ સાથેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહી છે. દિશાની 'મિસીસ માઈલ્સ' બનવા માટે ખૂબ જ ઉત્સુક છે અને ચાહકો પણ તેને દુલ્હનના રૂપમાં જોવા માટે એટલા જ ઉત્સાહિત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. બંન્ને વચ્ચેની કેમિસ્ટ્રીમાં જાદુ

તસવીરોમાં દિશાની તેના મંગેતરને પ્રેમભરી નજરે જોઈ રહી છે. બ્લેક સૂટ અને સફેદ શર્ટમાં માઈલ્સ ખૂબ જ આકર્ષક અને હેન્ડસમ લાગી રહ્યો છે. એક તસવીરમાં માઈલ્સે તેની પ્રેમિકા દિશાનીને પોતાની બાહોમાં લીધેલી છે. આ યુગલ એકબીજાને કિસ કરી રહ્યું છે; તેમની વચ્ચેની કેમિસ્ટ્રી જાદુઈ લાગે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/5

photoStories-logo

5. મિથુનની દત્તક પુત્રી છે દિશાની

આ દંપતી 6 ડિસેમ્બર, 2026ના રોજ લગ્ન કરશે. મિથુનની દીકરીને ગૃહસ્થ જીવનમાં પ્રવેશતી જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. દિશાની અભિનેતાની દત્તક પુત્રી છે. મિથુને તેમની પત્ની યોગિતા બાલી સાથે મળીને તેનો ઉછેર કર્યો છે. આ દંપતીને ત્રણ પુત્રો (મિમોહ, ઉશ્મે અને નમાશી) પણ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

mithun chakraborty daughter liplock photos dishani romance with boyfriend
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ