ન્યૂઝ અપડેટ્સ
4 ફોટો ગેલેરી
Last Updated: 09:28 PM, 5 September 2026
1/4
હનુમાન અંશ ફિલ્મે બૉક્સ ઑફિસ પર એક મોટું સરપ્રાઇઝ આપ્યું છે. માત્ર 2 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે એક મહિનામાં જ 80 કરોડથી વધુની કમાણી કરી છે અને 30મા દિવસે 100 કરોડનો ગ્રોસ કલેક્શન પાર કરી લીધો છે. નેટ કલેક્શન પણ આશરે 89 કરોડ સુધી પહોંચી ગયું છે. આ એક નાના બજેટની ફિલ્મ માટે સાચો ચમત્કાર ગણાય.
2/4
ADVERTISEMENT
3/4
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ શુક્રવારે થિયેટરમાં જઈને આ ફિલ્મ જોઈ હતી. ત્યારબાદ મીડિયા સાથે વાત કરતાં તેમને એક મોટું એલાન કર્યું કે સમગ્ર ઉત્તરાખંડ રાજ્યમાં હનુમાન અંશને ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવે છે. તેમનું કહેવું છે કે દરેક વ્યક્તિએ આ ફિલ્મ જોવી જોઈએ કેમ કે તેમાં ઉત્તરાખંડની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક હેરીટેઝને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે.
4/4
જેમાં મુખ્યમંત્રીએ ફિલ્મ ટીમને સફળતા બદલ અભિનંદન આપતાં કહ્યું કે આ ફિલ્મ દ્વારા નીમ કરોલી બાબાની તપસ્યા, ત્યાગ, સેવા અને હનુમાનજી પ્રત્યેની અટૂટ આસ્થાને સમજવાનો અવસર મળ્યો છે. બાબાનું જીવન શીખવે છે કે ભક્તિ માત્ર પૂજા-પાઠ સુધી મર્યાદિત નથી પણ સેવા, સમર્પણ અને માનવ કલ્યાણનો માર્ગ પણ છે. પાંચમા અઠવાડિયે પણ ફિલ્મ મજબૂતી સાથે આગળ વધી રહી છે અને આ સફળતા ખરેખર મોટી કહેવાય.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ