ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Hyundaiની સસ્તી નવી EVની એન્ટ્રીની તૈયારી, 2 બેટરી ઓપ્શન સાથે આવશે; Tiago EV, Comet અને eC3ને આપશે ટક્કર!

photo-story

4 ફોટો ગેલેરી

ઓટો / Hyundaiની સસ્તી નવી EVની એન્ટ્રીની તૈયારી, 2 બેટરી ઓપ્શન સાથે આવશે; Tiago EV, Comet અને eC3ને આપશે ટક્કર!

Last Updated: 09:44 PM, 5 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

હ્યુન્ડાઈ 2026ના અંત સુધીમાં ભારતમાં સસ્તી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી શકે છે. જે ટિયાગો ઇવી અને કોમેટને ટક્કર આપશે. તેમાં બે બેટરી ઓપ્શન પણ મળશે.

1/4

photoStories-logo

1. હ્યુન્ડાઈની નવી કાર

હ્યુન્ડાઈ ભારતીય બજારમાં સસ્તી કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારીમાં છે. આ નવી EV એવી હશે કે જે Tata Tiago EV અને MG Comet જેવી કારોને ટક્કર આપી શકે. અગાઉ માર્ચ 2027 સુધી લોન્ચ થવાની વાત હતી પણ હવે નવી માહિતી મુજબ તે 2026ના અંત સુધીમાં આવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/4

photoStories-logo

2. 2026ના અંત સુધીમાં ભારતમાં આવશે

હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટરે જણાવ્યું છે કે કંપની આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક કારને માર્ચ 2027 પહેલાં જ લોન્ચ કરવા માંગે છે. તેમને કહ્યું કે 2026ના અંત સુધીમાં તે ભારતમાં આવી શકે છે. શરૂઆતમાં કારમાં સ્વોલ્ટની બેટરી વપરાશે અને બાદ એક્સાઇડની બેટરી તરફ વળશે. કંપની આગામી વર્ષે ઘરેલું વેચાણમાં EVની હિસ્સેદારી 7 ટકા સુધી લઈ જવાનું લક્ષ્ય રાખે છે જ્યારે હાલમાં તે માત્ર 1 ટકા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/4

photoStories-logo

3. કારનું કોડનેમ HE1i

આ કારનું કોડનેમ HE1i છે અને તે e-GMP (K) પ્લેટફોર્મ પર બેસ્ડ હશે જેનો ઉપયોગ ઇન્ટરનેશનલ બજારમાં Instar EVમાં પણ થાય છે. એવી અપેક્ષા છે કે તે બે વર્ઝનમાં આવશે. જેમાં સ્ટાન્ડર્ડ રેન્જ અને લોંગ રેન્જનો સમાવેશ થશે. એવો અંદાજ છે કે તેમાં 355 કિલોમીટર સુધીની રેન્જ મળી શકે છે. સાથે જ નેક્સ્ટ જનરેશન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ મળશે, જેમાં પ્લેઓએસ કનેક્ટ જેવી સુવિધાઓ હોવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/4

photoStories-logo

4. કોની સાથે મુકાબલો?

આ કારનો સીધો મુકાબલો MG Comet, Tata Tiago EV અને Citroen EC3૩ સાથે થશે. સસ્તી અને ફીચર-પેક્ડ કોમ્પેક્ટ ઇવીની શોધમાં રહેલા ગ્રાહકો માટે આ એક આકર્ષક ઓપ્શન બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Hyundai Motor codenamed HE1i electric car
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ