ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અરશદ વારસીની ‘Asur 3’માં નવી એક્ટ્રેસની એન્ટ્રી, ‘Kota Factory’ અને ‘Girls Hostel’થી જાણીતી એક્ટ્રેસ આપશે નવું સરપ્રાઇઝ!
5 ફોટો ગેલેરી
Last Updated: 08:47 PM, 5 September 2026
1/5
"અસુર" ભારતીય ઓટીટી પ્લેટફોર્મ પરની સૌથી લોકપ્રિય ક્રાઈમ-થ્રિલર વેબ સિરીઝમાંની એક છે. આ શો એક સીરીયલ કિલરની આસપાસ ફરે છે જે પોતાને "અસુર" માને છે. અરશદ વારસી અને બરુણ સોબતીએ ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે. "ગર્લ્સ હોસ્ટેલ," "કોટા ફેક્ટરી," અને "હોસ્ટેલ ડેઝ" જેવા પ્રોજેક્ટ્સમાં પોતાના અભિનયથી દિલ જીતી લેનાર અહસાસ ચન્ના "અસુર" ની ત્રીજી સીજનમાં એન્ટ્રી થઇ છે.
2/5
તાજેતરમાં "અસુર ૩" પર એક મોટા અપડેટમાં ખુલાસો થયો છે કે શુટિંગ શરૂ થઈ ગયું છે. આ વર્ષે ડિસેમ્બર સુધી પ્રોડક્શન ચાલશે. નિર્માતાઓ તેને 2027 ના મધ્યમાં JioHotstar પર રિલીઝ કરવાની યોજના બનાવી રહ્યા છે. અહસાસ ચન્ના આ મોટા શોનો ભાગ બનવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અભિનેત્રીએ કહ્યું, "હું આ શોની ખૂબ મોટી ચાહક રહી છું."
ADVERTISEMENT
3/5
4/5
અહસાસે ખૂબ નાની ઉંમરે તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. બાળપણમાં તેણીએ 'વાસ્તુ શાસ્ત્ર', 'કભી અલવિદા ના કહેના' અને 'માય ફ્રેન્ડ ગણેશા' સહિત અનેક ફિલ્મોમાં ભૂમિકા ભજવીને લોકપ્રિયતા મેળવી હતી. અહસાસ ચન્ના ફિલ્મો, ટીવી સિરિયલો અને OTT વેબ સિરીઝમાં તેના ઉત્તમ કામ માટે જાણીતી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ