ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સંમતિના સંબંધો બગડે તો તેને દુષ્કર્મના ગુનામાં ન ફેરવી શકાય', ગુજરાત HCનો મહત્વનો ચુકાદો

ન્યાયિક / 'સંમતિના સંબંધો બગડે તો તેને દુષ્કર્મના ગુનામાં ન ફેરવી શકાય', ગુજરાત HCનો મહત્વનો ચુકાદો

Published By: Hiralal Parmar

Last Updated: 08:35 AM, 21 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુષ્કર્મ મામલે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે.

ADVERTISEMENT

દુષ્કર્મ મામલે ગુજરાત હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે સંમતિના સંબધોમાં તિરાડ પડે તો તેને દુષ્કર્મના ગુનામાં ન ફેરવી શકાય. હાઈકોર્ટની આ ટીપ્પણી ખૂબ મહત્વની છે કે કે આજકાલ સંબંધો ખરાબ થઈ જાય તો મહિલાએ પુરુષો સામે રેપના ખોટા કેસ કરી દેતી હોય છે.

શું હતો કેસ?

પૂર્વ પ્રેમી સાથે ઝગડો થતા મહિલાએ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. તેણે આરોપ લગાવ્યો હતો કે 2019 માં સો-મીડિયાના માધ્યમથી મહિલા યુવકના સંપર્કમાં આવી હતી અને ત્યાર બાદ યુવકે ગેસ્ટાઉસમાં લઈને અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. યુવકના મિત્ર કિશનને આ વાત ધ્યાન આવતાં મહિલા પાસે ખોટી માંગ કરી હતી.

સેશનકોર્ટના ચુકાદા સામે મહિલા હાઈકોર્ટમાં ગઈ

સેશનકોર્ટ બન્ને આરોપીને આરોપમુક્ત છોડતા મહિલાએ હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપતાં ટકોર કરી કે ભોગ બનનાર ની જુબાની સંપૂર્ણ વિશ્વસનીય , વિરોધાભાષી હોવી જોઈએ નહીં . ન્યાયતંત્ર ની મશીનરીનો દુરુપયોગ થઈ રહ્યો છે.

મરજીથી લગ્નના કિસ્સામાં પોલીસ દખલ ન કરી શકે

ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો પુખ્ત વયના યુવક-યુવતી પોતાની મરજીથી લગ્ન કરે, તો તેમના અંગત કે વૈવાહિક જીવનમાં પરિવાર કે પોલીસ દખલગીરી કરી શકે નહીં. ના અહેવાલ અનુસાર, લિવ-ઇન સંબંધ અને લગ્નના વચન સંબંધિત કેસમાં હાઈકોર્ટે લેખિત કરાર અને પુરાવાઓને મહત્ત્વ આપ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ