ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / કચ્છમાં નેપાળી યુવકે 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું, પોલીસે તરત ધરપકડ કરીને કરી કાર્યવાહી
Last Updated: 08:06 AM, 21 November 2026
ADVERTISEMENT
આદિપુર પોલીસ મથકના પીઆઇ એસ.એન.કરંગીયાએ કહ્યું કે ભોગ બનનારના પરિવારજને ફરિયાદ નોંધાવી હતી કે 18 નવેમ્બરના બપોરના આરોપી દેવ ધનબહાદુર સોનારે ભોગ બનનાર 10 સગીરાને લાડુ, ચોકલેટ અને બિસ્કિટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું.
ADVERTISEMENT
આરોપીએ બાળકીને કોઈને ન કહેવાની અથવા જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપી દેવ બહાદુર ધનબહાદુર સોનારને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
ગત રોજ ભુજના બળદિયા ગામમાં કિશોરી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. આરોપી અરવિંદ ખમુ કોળીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શખ્સે અગાઉ પણ કિશોરી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આ આરોપી સામે માનકૂવા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.